
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.
આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં.
અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ લિમિટેડ તેના ટેલિકોમ બિઝનેસ જિયો ઇન્ફોકોમને શેરબજારમાં લિસ્ટ કરવાની તૈયારી કરી રહી છે.

ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સ ઇટાલિયન ટ્રક મેન્યુફેક્ચરિંગ કંપની આઈવેકોના કોમર્શિયલ ટ્રક બિઝનેસને હસ્તગત કરી શકે છે. આઈવેકો ગ્રૂપ તેના ડિફેન્સ અને કોમર્શિયલ...

હુરુન રિચ લિસ્ટ - 2025માં સામેલ રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને...

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. ફોન કોલ પર પુતિને વડાપ્રધાન મોદીને અલાસ્કામાં ટ્રમ્પ સાથે યોજાયેલી...

ઓપરેશન સિંદૂર વખતે ભારતનાં શક્તિશાળી મિસાઇલ્સ ‘બ્રહ્મોસ’ની તાકાત જોઈને દુશ્મન દેશ પાકિસ્તાન જ નહીં, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચોંકી ગયા હતા.

બિહારના સીતામઢી જિલ્લાના પુનૌરાધામમાં સ્થિત જાનકી જન્મસ્થાન મંદિર પરિસરમાં ગયા શુક્રવારે ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી નીતિશ કુમારે સમગ્ર વિકાસ પરિયોજનાનું...

દેશના 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા સામે રાષ્ટ્રના નિર્ણાયક...

મુંબઇ મહાનગર જન્માષ્ટમી પર્વના ભાગરૂપે યોજાતા દહીંહાંડી મહોત્સવ માટે જગવિખ્યાત છે. આ વર્ષે દહીંહાંડી મહોત્સવ દરમિયાન નવો વિશ્વ વિક્રમ રચાયો છે. થાણેના...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 79મા સ્વાતંત્ર્ય પર્વે દેશવાસીઓને સંબોધન કરતા દેશની સુરક્ષાથી લઇને સ્વાસ્થ્ય સુધીના મુદ્દાઓને આવરી લીધા હતા. 104 મિનિટના સંબોધનમાં...

બોલિવિયામાં લા પાઝસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા તેના નવા ચાન્સેરી પ્રીમાઈસિસમાં ભારતના 79મા સ્વાતંત્ર્યદિનની ભવ્ય અને ગૌરવભેર ઊજવણી કરવામાં આવી હતી. લા પાઝમાં...