ચારધામ યાત્રાનો 19 એપ્રિલથી પ્રારંભઃ હવે દિવસે કોઇ પૂજા નહીં, ફક્ત દર્શન

આ વર્ષે 19 એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે દર્શન વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા છે. શ્રદ્ધાળુઓ હવે દિવસે પૂજા અને ધાર્મિક વિધિઓ કરી શકશે નહીં. 

રિલાયન્સ-અમેરિકાની 300 બિલિયન ડોલરની ડીલ કઇ રીતે સાકાર થશે?

અમેરિકાના ટેક્સાસ સ્ટેટના બ્રાઉન્સવિલે શહેરમાં નવી ક્રૂડ ઓઈલ રિફાઇનરી સ્થપાશે. જેમાં ક્રૂડ ઓઇલને પ્રોસેસ કરવા, ખરીદવા અને વેચવાની જવાબદારી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉઠાવશે. રિલાયન્સ દ્વારા આ માટે 20 વર્ષનો કરાર કરાયો છે.

વિશ્વની પરિસ્થિતિ પ્રવાહી છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વેસ્ટ આફ્રિકન દેશ ઘાનાની મુલાકાત બંને દેશો માટે દ્વિપક્ષી સંબંધોમાં મહત્ત્વપૂર્ણ બની છે....

દેશના 79મા સ્વાતંત્ર્ય પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશવાસીઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને આવરી લેતી સુદર્શનચક્ર સુરક્ષા યોજનાથી લઇને...

ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે દેશમાં અબજોપતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ભારતના ધન કૂબેરોની...

ભારતીય-અમેરિકન મૂળના અરવિંદ શ્રીનિવાસની આગેવાની હેઠળની એઆઇ કંપની પરપ્લેક્સિટીએ ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ખરીદવા માટે 34.5 બિલિયન ડોલર (આશરે 3.02 લાખ કરોડ...

ભારત-અમેરિકા વચ્ચે વ્યાપાર તણાવ ઝડપથી વધી રહ્યો છે. ભારત હવે અમેરિકાથી આયાત થતા કેટલાક માલસામાન પર રિટેલિટરી ટેરિફ (પ્રતિશોધાત્મક ટેરિફ) નાખવાની તૈયારીમાં...

નિષ્ણાતોનો બહુમતી વર્ગ માને છે કે ભારત મજબૂત સ્થિતિમાં છે, તેથી તે અમેરિકા સાથે ડીલ કરવાની ઉતાવળમાં નથી. જ્યારે, ટેરિફ અંગેના પોતાના દાવાઓમાં ફસાયેલા ટ્રમ્પ...

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લાં ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે 15 ઓગસ્ટે...

એક્સપોર્ટર્સના મતે ભારત દ્વારા 86 બિલિયન ડોલરની નિકાસ યુએસમાં કરવામાં આવે છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના ડિરેક્ટર જનરલ અજય સહાયના...

ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચેનું ટેન્શન તેની ચરમ સીમા પર છે. યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ભારત પર વધારાની 25 ટકા ટેરિફ લાદી દીધી છે. આ ટેરિફ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે ફોન પર વિસ્તૃત વાતચીત થઈ હતી. જેમાં બંને વચ્ચે યુક્રેન યુદ્ધ, દ્વિપક્ષીય...



to the free, weekly Gujarat Samachar email newsletter