સહકાર અગ્રણી - ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી બ્રિટન પ્રવાસે

ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે. 

NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

સબરીમાલા મંદિરમાં અત્યાર સુધી મહિલાઓના મંદિર પ્રવેશના વિરોધમાં મોટી સંખ્યામા દેખાવો થયા હતા. જોકે હવે મહિલાઓના મંદિર પ્રવેશ માટે મહિલાઓએ એક આંદોલન શરૂ કર્યું છે.

મેઘાલયની એક ખાણમાં ૩૭૦ ફૂટ નીચે ૧૫ જેટલા મજૂરો આશરે ડિસેમ્બરના બીજા સપ્તાહથી ફસાયેલા છે. ભારે વરસાદને કારણે પાસેની નદીનું પાણી ખીણમાં આવી જતા બહાર નીકળવાના રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. અહીં રેસ્ક્યુ ઓપરેશન ચાલે છે. જોકે આ દરમિયાન મંગળવારે જ્યારે...

૧૨ વીવીઆઇપી હેલિકોપ્ટર ખરીદવાના ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદામાં ચૂકવાયેલી કથિત કટકીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૨૯મીએ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં...

૧૯૮૪નાં શીખ વિરોધી રમખાણોના એક મામલે દોષિત કરાર પૂર્વ કોંગ્રેસી નેતા સજ્જનકુમારે સોમવારે કડકડડૂમાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. દિલ્હીની હાઇકોર્ટે ૧૮ ડિસેમ્બરે તેમને અંતિમ શ્વાસ સુધી જેલની સજા ફટકારી હતી. સજ્જનના વકીલ અનિલ શર્માએ કહ્યું...

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમનાં પત્ની સવિતા તથા પુત્રી સ્મિતા સાથે ૨૯મી અને ૩૦મી ડિસેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી હતી. તેમના પ્રવાસમાં કચ્છ અને...

બાઇક પર વર્લ્ડ ટુર કરીને ભારતનું નામ રોશન કરનારા મુંબઈના બાઇકર દેબાશિષ ઘોષ હવે આફ્રિકાના ‘ધ લાયન વ્હીસ્પરર’ તરીકે પ્રખ્યાત કેવિન રિચર્ડ્સનના આમંત્રણથી...

પૂર્વ શેરિફ અને જાણીતા ન્યાયશાસ્ત્રી નાના ચુડાસમાનું વૃદ્ધાવસ્થાના કારણે ૨૩મી ડિસેમ્બરે મુંબઈમાં ટૂંકી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૮૬ વર્ષના હતા. તેઓ...

કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિરની રજત જયંતીએ કચ્છી લેવા પટેલ સમાજે ૨૮મી ડિસેમ્બરે કચ્છની ૨૧ લાખની વસતીના આરોગ્ય માટે નવો અધ્યાય આલેખી દીધો હતો. ૨૮મીએ...

કેવડિયા કોલોનીમાં યોજાયેલી ડીજી કોન્ફરન્સમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલીસ અધિકારીઓને ચેતવ્યા હતા કે, દેશમાં અંગત સ્વાર્થ ખાતર વિભાજનકારી તત્ત્વો જાતિવાદને...

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે હજારો પ્રવાસીઓ કેવડિયા કોલોની આવે છે. વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા ડેમ તેમજ સાતપુડા, વિધ્યાંચલની પહાડીઓનો નજારો...



to the free, weekly Gujarat Samachar email newsletter