અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં એવા બાઈકનો વીડિયો ટ્વિટ કર્યો હતો કે જે પેટ્રોલ-ડીઝલ વગર ચાલે છે. આ બાઇકની પ્રશંસા કરતા મહિન્દ્રાએ જણાવ્યું...

 કેરળમાં નન પર રેપના કેસમાં આરોપી બિશપ ફ્રેન્કો મુલક્કલે એક સર્ક્યુલર જારી કરીને વહીવટી જવાબદારીઓ અન્ય પાદરીને સોંપી દીધી છે. તેમણે જલંધર ડાયોસીસના વહીવટી દાયિત્વની સત્તા ફાધર મેથ્યુ કોકંદમને સોંપી દીધી છે. ૧૩ સપ્ટેમ્બરે લખાયેલા આ સર્ક્યુલરમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મી સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે, દેશનો દરેક વિસ્તાર અને સમાજના તમામ વર્ગ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. બહુ ઓછાં લોકોએ વિચાર્યું હશે કે છેલ્લાં ચાર વર્ષમાં દેશનાં ૪.૫ લાખ ગામ ખુલ્લામાં કુદરતી...

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં પ્રચારની શરૂઆત કરી દીધી છે. તેઓએ ભોપાલમાં એક ભવ્ય રોડ શો કર્યો હતો જેમાં હજારો લોકો જોડાયા હતા. આ રોડ શો બાદ લોકોને સંબોધતી વેળાએ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિવિધ મુદ્દે ઘેર્યા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૪મી સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ઇન્દોરમાં મસ્જિદની મુલાકાત લીધી હતી. વ્હોરા સમુદાયના ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને મસ્જિદના...

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની ત્રિદિવસીય મંથન શિબિરનો સોમવારથી દિલ્હીમાં પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં દેશભરની જાણીતી વ્યક્તિઓ પહોંચી હતી. ‘ભવિષ્યનું ભારત:...

ભારતની ૧૭ જેટલી બેન્કોનું રૂપિયા ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને નાસતાફરતા વિજય માલ્યાએ લંડનમાં બેઠાં બેઠાં ભારતમાં રાજકીય વિવાદનો પલિતો ચાંપ્યો છે. વિજય...

ભારતના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર સચિન તેંડુલકરની ૨૦ વર્ષીય પુત્રી સારા તેંડુલકરે લંડનની યુનિવર્સિટી કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતુ. તેની ગ્રેજ્યુએશન...

વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસની સુનાવણી જ્યાં કરાશે તે યુકેની અદાલતમાં મુંબઈની આર્થર રોડની જેલની કોટડીનો વીડિયો દર્શાવાશે. યુકેમાં રહેતા કૌભાંડી વિજય માલ્યાને...

પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવને કારણે ગ્રાહકો ઓછા થતાં મધ્ય પ્રદેશના પેટ્રોલપંપ ડીલરો ગ્રાહકોને લલચામણી ઓફર આપી રહ્યાં છે. ઇંધણોના વેચાણમાં ઘટાડો થતાં વેપારમાં ટકી રહેવા માટે ટુ વ્હિલર, ફોર વ્હિલર માલિકો અને ટ્રક ડ્રાઇવરને જાત જાતની ઓફર આપવામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter