અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

• સુષ્મા સ્વરાજ યુએસ મુલાકાતે• અમેરિકાનો ઉત્તર કોરિયાને આકરો જવાબ• નવાઝ શરીફનાં પત્ની કુલસૂમની લાહોરની પેટા ચૂંટણીમાં જીત• નાઈજિરિયામાં બોટ ડૂબતાં ૩૩નાં મૃત્યુ• ડેરાના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર• ભારતમાં ૪૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થી• તામિલનાડુમાં...

પત્નીની સતામણી કરતા અથવા તો ત્યજી દેતા એનઆરઆઈ પતિઓની હવે ખરે નહીં રહે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમના પાસપોર્ટ રદ કરવા સહિતનાં વિવિધ પગલાં લેવા કેન્દ્ર સરકારને...

શિરડી સાઈબાબાના ભક્તો માટે સારા સમાચાર એ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ઓક્ટોબર મહિનાના પ્રથમ સપ્તાહમાં શિરડી ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં...

શિન્ઝો અને મોદીએ કરેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં પાકિસ્તાનને એવી ચેતવણી આપી હતી કે, મુંબઈ અને પઠાણકોટ પર થયેલા આતંકી હુમલાના દોષીઓને સજા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ૧૪મી સપ્ટેમ્બરે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું...

મુંબઈથી આશાપુરા મિત્ર મંડળથી માતાના મઢ તરફ જતા ૧૧૧ સાઇકલ યાત્રીઓને વિદાય આપવાનો કાર્યક્રમ ભવ્ય રીતે રવિવારે સાંજે યોજાયો હતો. આ પ્રસંગે હરિસાહેબ હિંગરિયા,...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)ના ડો. દિવાકર વૈશ્યે વિશ્વનું સૌથી નાનું વેન્ટિલેટર વિકસાવ્યું છે. આ વેન્ટિલેટર ખિસ્સામાં સમાઈ જાય તેવું...

 બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસાર્થે આવેલા મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પુરો કર્યા પછી બ્રિટન છોડી જતા હોવાનું સત્તાવાર આંકડાઓ સ્પષ્ટ કરે છે. ઓફિસ ફોર નેશનલ...

મિડલેન્ડ્સમાં સર્વોચ્ચ રેન્કના ભારતીય રાજદ્વારી ડો. અમન પૂરી યુકેમાં તેમના સમકક્ષોમાં સૌથી યુવાન છે. તેમની વર્તમાન ભૂમિકા બર્મિંગહામસ્થિત ભારતીય કોન્સલ...

ભારતીય હાઈ કમિશન અને લિબરલ ડેમોક્રેટ્સ પાર્ટી યુકે વચ્ચેના સંબંધ પુનઃ તાજા થયા છે. આ સપ્તાહના આરંભે બોર્નમાઉથ ખાતે પાર્ટીની ઓટમ કોન્ફરન્સમાં ભારતીય હાઈ...



to the free, weekly Gujarat Samachar email newsletter