અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

મુંબઈમાં પડેલા ભારે વરસાદ બાદ પછી જે જે રોડ પર આવેલી ૩ માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં ૬ વ્યક્તિનાં મોત થયાં છે અને ૧૩ લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગના...

નાગપુર-મુંબઈ દૂરંતો એક્સપ્રેસના એન્જિન સહિત ૯ ડબ્બા મંગળવારે સવારે પાટા પરથી ખડી ગયા હતા. મહારાષ્ટ્રમાં તિતવાલા પાસે આ દુર્ઘટના સર્જાઇ હતી. આશરે ત્રીસથી...

મુંબઈમાં સોમવાર રાતથી ભારે વરસાદ પડી રહ્યો હતો. જેના કારણે અંધેરી સબ-વે, મલાડ સબ-વે, કુર્લા, એલિફિસ્ટન સ્ટેશન, દાદર, લોઅર પરેલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં...

યુકેમાં ડાયસ્પોરા ૬ પુરુષ અને ૨ સ્ત્રીઓ સહિત ૮ ભારતીયના M1 મોટર વે પર શનિવાર ૨૬ ઓગસ્ટના સવારના કરુણ અકસ્માતમાં મૃત્યુથી શોકાતુર બની ગયા છે. પાંચ વર્ષની...

ડો. ચાઈ પટેલની માલિકીની HC-One કંપનીએ બુપા પાસેથી ૩૦૦ મિલિયન પાઉન્ડમાં ૧૨૨ કેર હોમ્સ ખરીદી લેતા તેમની કંપનીએ યુકેમાં સૌથી મોટા રેસિડેન્શિયલ કેર હોમ માલિકનું...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનનાં શિયામેન શહેરમાં આયોજિત ‘બ્રિક્સ’ દેશોની બેઠકમાં ભાગ લેવા પહોંચે તે પહેલાં ભારત અને ચીન વચ્ચે સિક્કિમ સરહદે ડોકલામમાં છેલ્લા...

યુકે દ્વારા જાહેર કરાયેલી આર્થિક રીતે પ્રતિબંધિત વ્યક્તિઓની યાદીમાં એકમાત્ર ‘ભારતીય નાગરિક’ દાઉદ ઇબ્રાહિમનો સમાવેશ કરાયો છે. ભારતમાં મોસ્ટ વોન્ટેડ દાઉદની...

બ્રિટિશ સરકાર દ્વારા દેશના વિઝા નિયમોને કડક કરવા વચ્ચે હોમ ઓફિસના રિપોર્ટ અનુસાર આ વર્ષે બ્રિટનમાં રહીને કામ કરવા માગતા કુશળ ભારતીયો તરફથી કરવામાં આવતી...

‘આધાર’ કાર્ડને પડકારતી પિટિશનમાં તેની બંધારણીય યોગ્યતાને પડકારતાં અરજકર્તાએ સરકાર દ્વારા એકત્ર કરાયેલી તમામ અંગત માહિતી પર સવાલ ઉઠાવાયો હતો. અરજકર્તાએ...

ડેરા સચ્ચા સોદાના વડા ગુરમિત રામ રહિમ સામે પંચકૂલાની કોર્ટમાં સાધ્વી સાથે બળાત્કારના કેસનો શુક્રવારે (આજે) સીબીઆઈની ખાસ કોર્ટમાં જજ જગદીપ સિંહે ચુકાદો...



to the free, weekly Gujarat Samachar email newsletter