અયોધ્યામાં રામ મંદિરની બારીમાં ટાઇટેનિયમ ગ્રિલ લગાવાશે

 રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ભારત-યુકે સંબંધમાં સોનેરી પ્રકરણઃ મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર

ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...

નેપાળના વડા પ્રધાન શેર બહાદુરની ભારતયાત્રા દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમણે દ્વિપક્ષીય બેઠક કરી હતી. એમાં સંરક્ષણ ક્ષેત્રે સહકાર, સરહદી સુરક્ષા, ડ્રગ્સના...

ભારતની સર્વોચ્ચ અદાલતે એક ચુકાદામાં જણાવ્યું છે કે, પ્રાઇવસીનો અધિકાર ભારતનાં બંધારણના આર્ટિકલ ૨૧ અંતર્ગત અપાયેલો મૂળભૂત અધિકાર છે. પ્રાઇવસી બંધારણના આર્ટિકલ...

માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ૯ વર્ષ જેલમાં રહ્યા બાદ જામીન મેળવનાર લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતને ૨૩મી ઓગસ્ટે સવારે તળોજા જેલની દસ્તાવેજી કાર્યવાહી પૂરી કર્યા બાદ છોડી દેવાયા હતા. જેલ પર જ આવેલા સૈન્યના વિહિકલમાં તે પહેલા સૈન્યની...

આ મુંબઈના સૌથી અમીર ગણપતિજી છે. ૬૮ કિલો સોના અને ૩૨૮ કિલો ચાંદીથી તેમનો શણગાર કરાયો છે. ઘરેણાંની કિંમત ૧૯ કરોડ રૂપિયા છે, તેથી ૨૬૫ કરોડનો વીમો કરાવાયો...

એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ સંરક્ષણ મંત્રાલયે ૧૭મી ઓગસ્ટે ઇન્ડિયન આર્મી માટે અમેરિકાની જાયન્ટ કંપની બોઇંગ પાસેથી રૂ. ૪૧૬૮ કરોડના ખર્ચે છ અપાચે હેલિકોપ્ટર...

વ્યાવસાયિક ગૃહોએ રાષ્ટ્રીય પક્ષોને છેલ્લા ચાર વર્ષમાં ૯૫૬.૭૭ કરોડ રૂપિયાનું ફંડ આપ્યું છે. પક્ષોને ૨૦૧૨-૧૩થી ૨૦૧૫-૧૬ના ગાળામાં જાણીતા સ્રોત તરફથી મળેલા કુલ ડોનેશન પૈકી ૮૯ ટકા રકમ આ કોર્પોરેટ્સ તરફથી મળી છે. ભાજપને સૌથી વધુ રૂ. ૭૦૫.૮૧ કરોડનું...

આ વર્ષે ઈન્ડિયામાં જાન્યુઆરીથી જુલાઈ વચ્ચે આવેલા ઇન્ટરનેશનલ ટુરિસ્ટની સંખ્યામાં ૧૫ ટકા વધારો નોંધાયો છે. કેટલાય લોકોએ ઈ વિઝા સુવિધાનો ઓપ્શન પસંદ કર્યો હોવાનું પ્રવાસન મંત્રાલયે કહ્યું હતું. સૌથી વધુ ૧૨.૯ ટકા સાથે બ્રિટિશ પ્રવાસીઓએ ઈ વિઝા સવલતનો...

તિબેટના ધાર્મિક ગુરુ દલાઈ લામાએ કહ્યું હતું કે ચીન હોય કે ભારત જો તેઓ યુદ્ધ કરશે તો એકબીજાને ક્યારેય પણ હરાવી નહીં શકે, માટે બંને દેશોએ સારા પાડોશીની જેમ...

દેશભરમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસ જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ દહીં હાંડીને લગતી ઘટનાઓમાં મુંબઇના પાલઘર જિલ્લામાં એક અને નવી મુંબઇના...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પ નવેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ઈવાન્કા ગ્લોબલ એન્ટરપ્રિન્યોર સમિટ (જીઈએસ)માં...



to the free, weekly Gujarat Samachar email newsletter