129 વર્ષના યોગગુરુ શિવાનંદ બાબાનું નિધન

કાશીનિવાસી યોગસાધક પદ્મશ્રી શિવાનંદ બાબાનું શનિવારે રાતે 8.30 વાગ્યે નિધન થયું છે. તેમણે 129 વર્ષની જૈફ વયે વારાણસીની બીએચયુ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.

નેશનલ હેરાલ્ડ કેસઃ સોનિયા-રાહુલને નોટિસ

નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટ દ્વારા શુક્રવારે બંનેને નોટિસ ફટકારાઇ છે. આ ઉપરાંત કોંગ્રેસનાં સેમ પિત્રોડા સહિત પાંચ લોકોને નોટિસ બજાવાઈ છે. હવે વકીલોની દલીલો સાંભળ્યા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ૧૪મા પ્રવાસી ભારતીય દિવસ (પીબીડી) સંમેલનને સંબોધતાં કહ્યું હતું કે ભારત સરકાર પાસપોર્ટના રંગને નહીં, લોહીના સંબંધને વિશેષ...

‘ભારત મારા પિતાનો દેશ છે. મને યુરોપના કોઈ દેશના પ્રથમ ભારતવંશી વડા પ્રધાન બનવાનો ગર્વ છે. હું ઇચ્છું છું કે પોર્ટુગલ અને ભારત વચ્ચે નવા અને મહત્ત્વપૂર્ણ...

હૈદરાબાદના મિસિસ સુરૈયા બદરુદ્દીન ફૈઝ તૈયબજીએ આ ધ્વજની ડિઝાઈન કરી હતી અને ૧૭ જુલાઈ, ૧૯૪૭ના દિવસે તેને બહાલી અપાઈ હતી. જોકે, ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ડિઝાઈન...

ભારતના બીજા ક્રમના સૌથી મોટા શહેર દિલ્હીમાં ભારે વાયુ પ્રદૂષણના સૌ પ્રથમ વખત મોટાપાયે અભ્યાસ માટે યુનિવર્સિટી ઓફ સરે અને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના શિક્ષણવિદોને નેશનલ એન્વાયર્નમેન્ટ રિસર્ચ કાઉન્સિલ (NERC) તરફથી £૧.૨ મિલિયનનું ભંડોળ અપાયું છે....

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ ભારતની મુલાકાતે છે. પશ્વિમ બંગાળમાં ખડગપુર સ્થિત આઈઆઈટીમાં અભ્યાસ કરનારા સુંદર પિચાઈએ ખડગપુરમાં આઈઆઈટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ...

ભારતમાં નોટબંધીના નિર્ણયથી ઝારખંડમાં માઓવાદીઓ સહિત તમામ નક્સલીઓ સંગઠનનોની કમર તૂટી ગઈ છે. ગુપ્ત માહિતી મુજબ નક્સલવાદીઓના ઓછામાં ઓછા ૮૦ કરોડ રૂપિયાની રોકડ કેન્દ્ર સરકારના નોટબંધીના નિર્ણયને કારણે રદબાતલ થઈ ગઈ છે.

બિહારના પટણામાં આવેલા ગાંધી મેદાનમાં આયોજિત પ્રકાશ પર્વમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાન નીતિશકુમારના દારૂબંધીના નિર્ણયને વખાણ્યો...

ગત વર્ષે કાશ્મીરમાં હિઝબુલના આતંકી બુરહાન વાનીને ઠાર મારવામાં આવ્યો હતો. જે બાદ અલગાવવાદીઓએ તકનો લાભ લઇને બુરહાનને કાશ્મીરના શહીદનો દરજ્જો આપી ઠેર ઠેર...

નોટબંધીના માહોલમાં પાંચ રાજ્યો ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે. ચૂંટણીની શરૂઆત ચોથી ફેબ્રુઆરીથી...

બોલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આઠમી જાન્યુઆરીએ ગોલ્ડન ગ્લોબ્સ ૨૦૧૭ એવોર્ડ્સ સમારંભમાં એક એવોર્ડ માટે પ્રેઝન્ટર બનશે. પ્રિયંકા ચોપરાએ આ અગાઉ  વર્ષ ૨૦૧૬ના...



to the free, weekly Gujarat Samachar email newsletter