લોન્ગયરબાયેનઃ સળંગ ચાર મહિના અંધકારમાં ધબકતું નગર

દુનિયાના નકશામાં આર્કટિક સર્કલ નજીક નોર્વેનો સ્વાલબાર્ડ ટાપુ આવેલો છે. જેના પર એક નાનું પણ અદભુત સિટી આવેલું છે. તેનું નામ છે, લોન્ગયરબાયેન. આ સિટીમાં માત્ર અઢી હજાર લોકો વસવાટ કરે છે પરંતુ, તેમનું જીવન દુનિયાના કોઈ પણ સિટીથી બિલકુલ અલગ છે....

કૂતરા-બિલાડીના ઝઘડાએ પ્રાણીપ્રેમી કપલની ખુશી છીનવી

મધ્યપ્રદેશના આ મહાનગરમાંથી આશ્ચર્યજનક સમાચાર આવ્યા છે. પાળેલા પ્રાણીઓના અંદરોઅંદરના ઝઘડાને કારણે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની સ્થિતિ આવી ગઈ છે. હવે સગાંવહાલાંની મદદથી બંને પતિ-પત્નીને કાયદાકીય સલાહ અપાઇ રહી છે. તેમનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે

અમેરિકામાં વિજ્ઞાનના ચમત્કારથી એક બાળકનો જન્મ થયો છે. એની વિશેષતા એટલી છે કે એની ઉંમર આમ જુઓ તો 30 વર્ષની ગણાય ને આમ જુઓ તો એ નવજાત છે! એનું કારણ એટલું...

એવરેસ્ટ પર કેટલાક લોકો પર્વતારોહણ માટે નહીં, પરંતુ મોજમજા - પાર્ટી કરવા માટે આવે છે. પર્વતારોહણ હવે રોમાંચ નહીં, પરંતુ લક્ઝરી અને મનોરંજનનું માધ્યમ બની...

ઈરાનના અબુલ ફઝલ સાબેર મોખતારીએ પોતાના શરીર પર એક સાથે 96 સ્ટીલની ચમચીઓ ચોંટાડીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મોખતારીએ પોતાનો જ રેકોર્ડ બીજી વાર તોડ્યો...

ચીનના ગ્વાંગ્શી ઉઝાંગ સ્વાયત્ત પ્રદેશના લુઓચેંગમાં આવેલો મિયાનહુઆ ટિયાંકેંગ બુકસ્ટોર એક એવું સ્થળ છે, જ્યાં પ્રકૃતિ અને સાહિત્યનો અનેરો સંગમ જોવા મળે છે.

તુર્કમેનિસ્તાનમેં છેલ્લા સાડા ચાર દસકાથી સળગી રહેલી વિશાળકાય કુદરતી ખાડાની આગ ધીમી પડી છે. સરકારે જાહેરાત કરી છે હવે આ આગ પર મહદ અંશે કાબૂ મેળવી લેવાયો...

જાપાને નવતર કૃત્રિમ રક્ત વિકસાવ્યું છે જે કોઈ પણ ગ્રૂપ માટે એકસમાન રીતે કામ આવશે. તેને દરેક બ્લડ ગ્રૂપના દર્દીને ચઢાવી શકાય છે. જાંબલી કલરનું આ આર્ટિફિશ્યલ...

કેરળના કોટ્ટાયમ્ જિલ્લાના મલારિક્કલમાં નિયત સમયના એક મહિના પહેલાં જ ગુલાબી લીલીના ફૂલોનો ગાલીચો છવાઇ ગયો છે. અહીં 2700 એકરમાં ડાંગરના ખેતરો છે, જેના પર...

સામાન્યપણે દેડકાઓ સરોવર, તળાવ કે નદીની આસપાસ જોવા મળે છે. જોકે, આફ્રિકા અને ટાન્ઝાનિયાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પર 4000 મીટરથી વધુ બર્ફિલી ઊંચાઈએ...



to the free, weekly Gujarat Samachar email newsletter