ઇસુ ખ્રિસ્તનું ત્રીજી સદીનું દુર્લભ ભીંતચિત્ર

તૂર્કીયેના ઈઝાનિક શહેરની નજીક પુરાતત્વવિદોને એક મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાં ખોદકામ દરમિયાન એક ભૂગર્ભ કબ્રસ્તાનની અંદર ઈસુ ખ્રિસ્તને ‘ગુડ શેફર્ડ’ તરીકે દર્શાવતું એક અત્યંત દુર્લભ ભીંતચિત્ર મળી આવ્યું છે.

લુઆના લોપેઝ લારાઃ વિશ્વની સૌથી નાની ઉંમરની બિલિયોનેર

બ્રાઝિલમાં જન્મેલી 29 વર્ષીય લુઆના લોપેઝ લારાએ ઈતિહાસ રચ્યો છે. તેના સ્ટાર્ટઅપનું વેલ્યુએશન 11 બિલિયન ડોલરના વેલ્યુએશન પર પહોંચ્યા બાદ તે વિશ્વની સૌથી નાની ઉંમરની સેલ્ફમેડ બિલિયોનેર બની છે. 

ઇજિપ્તનું ગ્રાન્ડ ઇજિપ્શિયન મ્યુઝિયમ આખરે જાહેર જનતા માટે ખુલ્લુ મુકાયું છે. 54 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ સંગ્રહાલયની સરખામણી કરવી હોય...

વર્ષ 2026માં અમેરિકાના ઓહાયો સ્ટેટના ગવર્નરપદની ચૂંટણીમાં ઉમેદવારી માટે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય અમેરિકન ઉદ્યોગ સાહસિક વિવેક રામાસ્વામીને સમર્થન આપી...

ટાન્ઝાનિઆના નેશનલ ઈલેક્શન કમિશને બુધવાર, 29 ઓક્ટોબરની દેશની પાર્લામેન્ટ અને પ્રમુખપદની ચૂંટણીમાં પ્રેસિડેન્ટ સામીઆ સુલુહુ હાસને 97.66 ટકા મત સાથે જોરદાર...

આટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સેક્ટર એટલી ઝડથી વિકાસ કરી રહ્યું છે કે તેમાં ઝંપલાવીને હવે યુવાઓ ઝડપથી બિલિયોનર બની રહ્યાં છે. સિલિકોન વેલીમાં હાઇસ્કૂલના...

ગુજરાતમાં ગૃહિણીઓ વર્ષોથી જૂના કપડાં વેચીને બદલામાં વાસણ લેવાની પ્રથામાં માનતી આવી છે. જોકે, કેન્યામાં ફેશન ડિઝાઈનર્સ ‘વેસ્ટમાંથી બેસ્ટ’ના સૂત્રને સાકાર...

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા...

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી...



to the free, weekly Gujarat Samachar email newsletter