મમતાની બંગાળમાં હેટ્રિક, આસામમાં ફરી ભાજપ સરકાર

લાંબા સમયથી દેશ-વિદેશમાં વસતાં ભારતીયોની જેના પર નજર હતી તે ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા ચૂંટણીના પરિણામ રવિવારે જાહેર થયા છે. આઠ તબક્કામાં - બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલી પશ્ચિમ બંગાળ વિધાસભાની ૨૯૨ બેઠકોની મતગણતરીમાં...

ભરૂચની કોવિડ હોસ્પિટલમાં આગઃ ૧૬ દર્દી - ૨ નર્સના મોત

ભરૂચ નગરની જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલી ભરૂચ પટેલ વેલ્ફેર હોસ્પિટલના ડેઝિગ્નેટેડ કોવિડ કેરના આઈસીયુ સેન્ટરમાં પહેલી મેની મોડી રાત્રે એકાદ વાગ્યાના અરસામાં શોર્ટસર્કિટના કારણે ભયાનક આગ ફાટી નીકળી હતી. કોરોના સંક્રમિત ૧૬ દર્દીઓ અને તેમની સારવારમાં...

યુકેના ૧૩ મિલિયન દર્શકોએ BBC દ્વારા પ્રિન્સ ફિલિપના ફ્યુનરલનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ સંખ્યા ITV દ્વારા હેરી અને મેગનના ઓપ્રાહ વિન્ફ્રેના પ્રસારણની...

ક્વીન તેમના જીવનસાથી ડ્યૂક ઓફ એડિનબરાને આખરી વિદાય આપતી વેળાએ સેન્ટ જ્યોર્જ ચેપલમાં એકલાં બેસી રહેલાં નજરે ચઢ્યાં હતાં. ક્વીન પોતાના ભરોસાપાત્ર લેડી ઈન...

પ્રિન્સ ફિલિપની ફ્યુનરલ વેળાએ તેમના બે લોકપ્રિય કાળા ટટ્ટુ (pony) તેમના માલિકના ડાર્ક ગ્રીન કેરેજને ખેંચતા જોવાં મળ્યા હતા. આ કેરેજ અને બે ટટ્ટુ - બાલ્મોરલ...

સિવિલ કોર્ટે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર - જ્ઞાનવાપી (જ્ઞાનનો ભંડાર) મસ્જિદ પરિસરનું પુરાતત્ત્વીય સર્વેક્ષણ કરવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે આર્કિયોલોજિકલ...

બ્રિટિશ ભારતના આખરી વાઈસરોય અને આઝાદ ભારતના પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન ક્વીન વિક્ટોરિયાના દોહિત્ર હતા અને તેઓ પ્રિન્સ ફિલિપના મામા થતા હતા. પ્રિન્સ...

બ્રિટિશ એશિયન કોમ્યુનિટીના અગ્રણીઓએ દિવંગત પ્રિન્સ ફિલિપને શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં સાંસદ શૈલેષ વારા, લોર્ડ રાજ લૂમ્બા ,BAPS  શ્રી સ્વામીનારાયણ મંદિર,યોગવિવેકદાસ સ્વામી, વિશ્વ હિન્દુ પરિષદ યુકે (વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુઝ) સહિતનો સમાવેસ...

બ્રિટનની રાણીના સ્તંભ બની રહેલા પતિ પ્રિન્સ ફિલિપના અવસાનથી સમગ્ર વિશ્વમાં આદરાંજલિઓનો ધોધ વહ્યો છે. વિશ્વનેતાઓ અને રાજપરિવારોએ ફિલિપના સંમોહન, રમૂજવૃત્તિ,...

 બ્રિટિશ રાજવંશનો નિયમ હતો કે, કોઈપણ સ્ત્રી સત્તા ઉપર હોય અને તેના લગ્ન થાય તો તેનો પતિ રાજા બની શકે નહિ. ક્વીનનો મોટો પુત્ર રાજા અથવા તો તેની મોટી પુત્રી...

પ્રિન્સ ફિલિપની ૯૯ વર્ષે ચિર વિદાય બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વેસ્ટ મિસ્ટર એબી ખાતે ૯૯ વખત બેલ વગાડવામાં આવ્યો હતો. પ્રિન્સના જીવનના દરેક વર્ષને યાદ...to the free, weekly Gujarat Samachar email newsletter