
કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના...
નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન માટે એકત્ર થયા હતા. ઉપસ્થિત દરેક ભક્તજનોને સ્વાદિષ્ટ પ્રસાદી પીરસાયા સાથે કાર્યક્રમનું સમાપન...
કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં ભાગ લેવા ભારતની મુલાકાત લીધી હતી. ભારતીય વિદેશ મંત્રાલયના ઈન્ડિયન ટેક્નિકલ એન્ડ ઈકોનોમિક...

કેન્યામાં નાઈરોબીસ્થિત શ્રી અયપ્પા સેવા સમાજ દ્વારા 24મેથી 31 મે 2026 સુધી 24મા પ્રતિષ્ઠા દિવસની વાર્ષિક ઉજવણી કરવામાં આવી હતી. શ્રી અયપ્પા મંદિર 24 વર્ષના...

ભારતના અમદાવાદમાં યોજાએલી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં કેન્યાના કિસુમુના ડો. કલ્પના કારીઆનું સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં 4થી 8જૂન દરમિયાન...
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ફાટી નીકળેલો ઈબોલા રોગચાળો ખીચોખીચ ભરાયેલી વિસ્થાપિત છાવણીમાં પ્રસરતા ભારે ગભરાટ છવાયો છે. યુએન રેફ્યુજી એજન્સીએ પૂર્વ કોંગોની કેપાંગબા વિસ્થાપિત છાવણીમાં રહેતા બે લોકોના મોત ઈબોલાથી થયાને સમર્થન આપ્યું હતું. આ...
કુવૈત દ્વારા શ્રી લંકા અને ભારત ઉપરાંત, નાઈજિરિયા, કેન્યા સહિત 24 આફ્રિકન દેશોમાંથી ડોમેસ્ટિક વર્કર્સની ભરતી કરવા પર પ્રતિબંધ લગાવાયો છે. કુવૈતના નવા શ્રમ કાયદાઓ હેઠળ આ નિયંત્રણો જાહેર કરાયા છે. સુધારેલી પોલિસી હેઠળ ભારત, શ્રી લંકા, નેપાળ, વિયેતનામ, ફિલિપાઈન્સ,સાઉથ...

કેન્યાના પ્રેસિડેન્ટ વિલિયમ રુટોએ દેશમાં માનવાધિકારોના શોષણ અને દુરુપયોગ સંબંધિત હિંસાનો શિકાર બનેલા લગભગ 2000 વિક્ટિમ્સને વળતર આપવાની જાહેરાત કરી છે. કેન્યામાં...

કેન્યાએ નાઈરોબીના જોમો કેન્યાટા ઈન્ટરનેશનલ એરપોર્ટના નવીનીકરણનો 2.9 બિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ ચાઈના કોમ્યુનિકેશન્સ કન્સ્ટ્રક્શન કંપની (CCCC)ને સોંપ્યો...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ ઈનિશિયેટિવ હેઠળ નાઈરોબીસ્થિત ભારતીય હાઈ કમિશને અમ્બોસેલીના ડ્રાયલેક એન્જેલેસા કન્ઝર્વન્સીના સહયોગથી...

યુગાન્ડાના પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ કેબિનેટ ફેરબદલમાં સંજય તન્નાની નિયુક્તિ દેશના નવા ટ્રેડ, ઈન્ડસ્ટ્રી અને કોઓપરેટિવ્ઝના મિનિસ્ટર તરીકે કરી છે. સંજય...
ઝિમ્બાબ્વેની સરકારે દેશની આઝાદીના પીઢ લડવૈયાઓ અને વિરોધપક્ષની ટીકાઓ છતાં, પ્રેસિડેન્ટ એમર્સન એમનાન્ગાગ્વાની મુદત બે વર્ષ વધારી 2030 સુધીની થાય તેવું બિલ પાર્લામેન્ટ સમક્ષ રજૂ કર્યું છે. બુધવારે બિલના બીજા વાંચન સાથે તેના પર ચર્ચા થવાની છે. 83 વર્ષીય...

શ્વાનો પર અત્યાચાર કર્યા પછી તેના વીડિયોને પ્રસિદ્ધ કરી વિશ્વના પ્રાણીપ્રેમીઓ પાસેથી દાન એકત્ર કરવાના યુગાન્ડાના કૌભાંડીઓનો બીબીસી દ્વારા પર્દાફાશ કરવામાં...