મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

પાટીદાર આંદોલન દરમિયાન મોરબીમાં ધારાસભ્યનું કાર્યાલય સળગાવવા સહિતની અનેક ઘટના ઘટી હતી. આથી વ્યથિત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબી સીરામિક ફેડરેશનના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું છે.

અમદાવાદમાં ૨૫ ઓગસ્ટે યોજાયેલી પાટીદારોની અનામત રેલી અને પછી ગુજરાત બંધના એલાનને લીધે સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગને અંદાજે ચાર હજાર કરોડનું નુક્સાન થયું હોવાના અહેવાલ છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના વતન ઇટાવામાં લાયન સફારી પાર્કમાં છેલ્લા થોડા સમયમાં ગીરના પાંચ સિંહ બાળ અને એક સિંહ દંપતીના થયેલા મૃત્યુના કારણે આ સફારી પાર્કના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે. 

પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વિજયાબેન મોહનભાઈ કોટેચા હંમેશા અગ્રેસર રહે છે.

ગામ લોકોને વિવિધ સમાચારથી માહિતગાર રાખવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક અનોખું અખબાર ચલાવીને પોતાની સર્જનાત્મક શક્તિને ખીલવી રહ્યા છે. 

શ્રદ્ધાળુઓ વિવિધ મંદિરો કે ધાર્મિક સ્થળોએ પોતાની માનતા પૂર્ણ થાય એટલે ત્યાં જુદી જુદી ભેટ ધરાવવાની માનતા રાખતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એક મંદિર એવું...

મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકુબ મેમણને અપાયેલી ફાંસીના કારણે ફરીથી મૃત્યુદંડને નાબૂદ કરવાની ચર્ચા શરૂ થઈ છે. ગુજરાતમાં સૌથી વધુ ફાંસી આપવાની ઘટના રાજકોટમાં બની છે.



to the free, weekly Gujarat Samachar email newsletter