વ્યસની યુવકો સાથે સગપણ નહીં કરવા પાટીદાર મહિલાઓનો સંકલ્પ

નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.

સ્મશાનમાં જાનને ઉતારો! ભૂતપ્રેતના સ્વાંગમાં જાનૈયાનું સ્વાગત

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અખિલેશ યાદવના વતન ઇટાવામાં લાયન સફારી પાર્કમાં છેલ્લા થોડા સમયમાં ગીરના પાંચ સિંહ બાળ અને એક સિંહ દંપતીના થયેલા મૃત્યુના કારણે આ સફારી પાર્કના ભવિષ્ય અંગે પ્રશ્નો સર્જાયા છે. 

પોરબંદરમાં સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં વિજયાબેન મોહનભાઈ કોટેચા હંમેશા અગ્રેસર રહે છે.

ગામ લોકોને વિવિધ સમાચારથી માહિતગાર રાખવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ એક અનોખું અખબાર ચલાવીને પોતાની સર્જનાત્મક શક્તિને ખીલવી રહ્યા છે. 

શ્રદ્ધાળુઓ વિવિધ મંદિરો કે ધાર્મિક સ્થળોએ પોતાની માનતા પૂર્ણ થાય એટલે ત્યાં જુદી જુદી ભેટ ધરાવવાની માનતા રાખતા હોય છે. પરંતુ સૌરાષ્ટ્રમાં એક મંદિર એવું...

મુંબઈ બોમ્બ વિસ્ફોટના દોષિત યાકુબ મેમણને અપાયેલી ફાંસીના કારણે ફરીથી મૃત્યુદંડને નાબૂદ કરવાની ચર્ચા શરૂ થઈ છે. ગુજરાતમાં સૌથી વધુ ફાંસી આપવાની ઘટના રાજકોટમાં બની છે.

આફ્રિકન દેશોમાં ભારત માટે વેપારની ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત આફ્રિકન વેપારીઓને પણ ભારતમાં નિકાસની સુંદર તક છે. તાજેતરમાં સૌરાષ્ટ્ર વ્યાપાર ઉદ્યોગ મહામંડળ દ્વારા આફ્રિકાના દેશોના રાજદૂતો અને બિઝનેસ એક્સપર્ટ તથા રાજકોટ સૌરાષ્ટ્રના વેપારીઓ વચ્ચે...

ગુજરાત ઊર્જા વિકાસ નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વીજળીથી વંચિત અને છેવાડાના વિસ્તારમાં વસવાટ કરતા લોકોની સુવિધા માટે સોલાર હોમ...



to the free, weekly Gujarat Samachar email newsletter