
એક સદી કરતાં વધુ સમયથી કેન્યાની કાજિયાડો કાઉન્ટીના લેક મગાડીના કાંઠે આવેલા અંતરિયાળ શહેર મગાડીમાં સોડા એશ દ્વારા જીવનને આકાર અપાયો છે. આ મિનરલના કારણે...
NCBA U.S. કિડ્ઝ નાઈરોબી ફોલ લોકલ ટુરમાં થિકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જુનિયર ગોલ્ફ ટુર્નામેન્ટમાં 12 વર્ષીય ભારતવંશી ઈશાન પટેલે ફર્સ્ટ પાર-ફોર હોલ-ઈન-વન રેકોર્ડ કરીને ઈતિહાસ સર્જ્યો હતો. જુનિયર ગોલ્ફ ટુર્નામેન્ટમાં આ પ્રથમ આલ્બાટ્રોસ- albatross છે.
હિન્દુ યુનિયન કૃષ્ણ મંદિર અને ISKCON હરે કૃષ્ણ ટેમ્પલના સંયુક્ત ઉપક્રમે શનિવાર 10 ઓક્ટોબરે નકુરુમાં આસ્થા અને સમર્પણની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નાઈરોબી, કિસુમુ, મોમ્બાસા, એલ્ડોરેટ શહેરો તેમજ નાના નગરો સહિત સમગ્ર કેન્યામાંથી...

એક સદી કરતાં વધુ સમયથી કેન્યાની કાજિયાડો કાઉન્ટીના લેક મગાડીના કાંઠે આવેલા અંતરિયાળ શહેર મગાડીમાં સોડા એશ દ્વારા જીવનને આકાર અપાયો છે. આ મિનરલના કારણે...

યુએસ માટે નવનિયુક્ત સાઉથ આફ્રિકન એમ્બેસેડર રોલ્ફ મેયેરે બીબીસી સાથેની મુલાકાતમાં સ્પષ્ટ કર્યું છે કે સાઉથ આફ્રિકામાં શ્વેત નરસંહાર અથવા શ્વેત આફ્રિકન લઘુમતી...
ટાન્ઝાનિયાના અરુષા પ્રદેશમાં આવેલા એન્ગોરોન્ગોરો વાઈલ્ડ લાઈફ રિઝર્વ ખાતે શુક્રવાર 18 સપ્ટેમ્બરે 10 સિંહ મૃત હાલતમાં મળી આવ્યા હતા. એન્ગોરોન્ગોરો કન્ઝર્વેશન એરિયા ઓથોરિટીના જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં સિંહોને ઝેર અપાયું હોવાનું જણાય છે.

કેન્યાની મેરેથોન દોડવીર એગ્નેસ એનજિટેકે માત્ર મહિલાઓ માટેની હાફ મેરેથોન માત્ર એક સેકન્ડના તફાવતથી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિવાર 20 સપ્ટેમ્બરે કોપનહેગન...

ભારતના હાઈ કમિશન દ્વારા નાઈરોબી ખાતે 15 સપ્ટેમ્બર 2026ના દિવસે 62મા ઈન્ડિયન ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો-ઓપરેશન (ITEC) દિવસની ઉજવણી કરી હતી. કેન્યાના કેબિનેટ...

નાઈજિરિયાના વાણિજ્ય કેન્દ્ર લાગોસમાં ટેલિવિઝન ગેમ શો ‘માસોયિન્બો’નો નિયમ છે કે અંગ્રેજી બોલો અને હારી જશો. ‘માસોયિન્બો’નો અર્થ જ છે ‘ઈંગ્લિશ બોલશો નહિ’. ઓડિયન્સમાં...

નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં 14 સપ્ટેમ્બર 2026થી ગણેશોત્સવની ઉજવણીનો આરંભ કરાયો છે. ભાવિક ભક્તજનો આનંદ, ઉત્સાહ અને આધ્યાત્મિકતાના વાતાવરણમાં ભજન અને કીર્તન...
ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના સાઉથ કિવુ પ્રાંતના બુકાવુ શહેરના કાડુટુ વિસ્તારમાં લાગેલી આગે નજીકની બે શાળાઓને પણ લપેટમાં લેતાં જીવ બચાવવાં મચેલી ભાગદોડમાં ઓછામાં ઓછાં 27 બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આગ વેળાએ બાળકો વર્ગખંડમાં હતાં. નજીકના ઘરોમાં...
વિદેશથી આવેલા નાના પાયા પરના વેપારીઓ પર તૂટી પડવામાં આવશે તેવા ભય મધ્યે સેંકડો બુરુન્ડીવાસીઓ પ્રવાસ દસ્તાવેજો મેળવવા તેમની નાઈરોબીસ્થિત એમ્બેસી પર ઉમટ્યા હતા તેવી પરિસ્થિતિમાં કેન્યાની સરકારે વણનોંધાયેલા ઈસ્ટ આફ્રિકન નાગરિકોને હંગામી માફી આપવાની...

કેન્યાના કેબિનેટ સેક્રેટરી મર્સી વાન્જાઉના વડપણ હેઠળ25 સભ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે 7થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન વ્યૂહાત્મક ક્ષમતા નિર્માણ પ્રોગ્રામમાં...