
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચુકાદો આવ્યાના થોડાક દિવસમાં નવમીએ હરિયાણાના રોહતકમાં એક યુવતીનું અપહરણ કરીને તેની પર ગેંગરેપ કરીને તેને મારી નંખાઈ છે. મૃતકનાં...
રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
ભારત અને બ્રિટન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી ચાલતી દ્વિપક્ષી વેપાર મંત્રણા આખરે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA - મુક્ત વેપાર કરાર) સ્વરૂપે સાકાર થઇ છે. બ્રિટનનાં બે દિવસના પ્રવાસે પહોંચેલા નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન કેર સ્ટાર્મરની ઉપસ્થિતિમાં ગુરુવારે...
નિર્ભયા ગેંગરેપ કેસમાં ચુકાદો આવ્યાના થોડાક દિવસમાં નવમીએ હરિયાણાના રોહતકમાં એક યુવતીનું અપહરણ કરીને તેની પર ગેંગરેપ કરીને તેને મારી નંખાઈ છે. મૃતકનાં...
ભારત સરકારમાં ઉર્જા, કોલસા, નવીન તેમજ નવીનીકરણ ઉર્જા તથા ખાણ બાબત સ્વતંત્ર હોદ્દો ધરાવતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ તાજેતરમાં બ્રિટનના પ્રવાસે આવ્યા...
કન્ઝર્વેટિવ પાર્ટીએ આગામી જનરલ ઈલેક્શનમાં જીતી શકાય તેવી બે પાર્લામેન્ટ બેઠક પર બે યુવાન ગુજરાતી ઉમેદવાર રેશમ કોટેચા અને અમીત જોગીઆની પસંદગી કરી ત્યારે...
ઇમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધકોએ જણાવ્યા અનુસાર યુરોપના પ્રદૂષણે ભારતમાં સૌથી ભયાનક દુકાળને જન્મ આપ્યો હતો, જેના કારણે અત્યાર સુધીમાં ૧૩૦ મિલિયન કરતાં વધારે...
ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધી દાઉદ ઈબ્રાહિમનો નિવાસ પાકિસ્તાનમાં છે પરંતુ, તેનો કાળો ધંધો વિશ્વભરમાં ફેલાયેલો છે. આના કારણે અલગ અલગ દેશોમાં તેની કરોડો રૂપિયાની...
વિશ્વભરને સ્તબ્ધ કરી નાખતા સાયબર એટેકના પરિણામે બેન્કિંગ અને આરોગ્ય સહિતની કામગીરી અટકી ગઈ હતી. રેન્સમવેર તરીકે ઓળખાયેલાં આ સાયબર હુમલાની યુકે, યુએસ, ચીન,...
નહેરુ સેન્ટર ખાતે તા. ૫ મેએ લંડન શરદ ઉત્સવ (LSU) દ્વારા રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૬મી જન્મજયંતીની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. LSUના સભ્યોએ તેમાં...
કપિલ મિશ્રા ઉપવાસ છોડીને કેજરી સામે કેસ કરશેજસ્ટિસ કર્ણન હજી ફરારયુપી વિધાનસભાના પ્રથમ સત્રમાં રાજ્યપાલ પર કાગળના ડૂચા ફેંકાયાબીએસએફ પાકિસ્તાનના શસ્ત્રવિરામ ભંગનો જડબાતોડ જવાબ આપે છેહું એટલો મૂર્ખ નથી કે વડા પ્રધાનપદનો દાવેદાર બનુંરૂ. ૨,૨૫૩...
લેબર પાર્ટીના સૌથી સીનિયર એશિયન સાંસદ કિથ વાઝે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણી માટે લેબર પાર્ટી દ્વારા ૫૮ BAME (બ્લેક એશિયન એન્ડ એથનિક માઈનોરિટી) ઉમેદવારની પસંદગીને...
ઈંગ્લેન્ડના સૌથી મોટા શહેરોમાં ૧૨મો ક્રમ ધરાવતા અને હિન્દુઓની સૌથી વધુ વસ્તી સાથેના લેસ્ટર સિટીમાં ચોથા હિન્દુ લોર્ડ મેયર બનેલાં રશ્મિ જોશીએ તેમના હોદ્દાના...