નામિબિયાના બળબળતા રણમાં ઠંડા ઠંડા કુલ કુલ ‘ફ્રીઝ’

આફ્રિકી દેશ નામિબિયાના વેરાન રણમાં હાથ ધરાયેલો એક અનોખો પ્રયોગ વિશ્વભરના પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વિશાળ પ્રદેશમાં ફેલાયેલા વેરાન અને ઉજ્જડ નામિબ રણવિસ્તારની વચ્ચોવચ એક ટેકરી પર ગુલાબી રંગનું ફ્રીઝ મુકવામાં આવ્યું છે. આ ફ્રીઝમાંથી...

માધવાણી ગ્રૂપ હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ હસ્તગત કરી ભારતમાં પાંચ વર્ષમાં રૂ.10,000 કરોડ રોકશે

ભારત અને આફ્રિકાના વેપારી સંબંધોમાં નવી ઉત્તેજનાનો સંકેત આપતા યુગાન્ડાસ્થિત બહુરાષ્ટ્રીય માધવાણી ગ્રૂપે હિન્દુસ્તાન નેશનલ ગ્લાસ ઈન્ડસ્ટ્રીઝ (HNGIL) કંપની હસ્તગત કરવાની સાથે આગામી પાંચ વર્ષમાં ભારતમાં 10,000 કરોડ રૂપિયાના રોકાણો કરવા જાહેરાત...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ આફ્રિકાને નાણાકીય સહાયમાં કાપ જાહેર કર્યો છે. તેમણે પ્રમુખ રામફોસાની સરકાર શ્વેત આફ્રિકનો સામે ‘અન્યાયી વંશીય-જાતીય...

 નાઈજિરિયાના નેશનલ બ્યૂરો ઓફ સ્ટેટેસ્ટિક્સ (NBS) સર્વેના આંકડા અનુસાર મે 2023થી એપ્રિલ  2024 સુધીના એક વર્ષમાં 2.2 મિલિયન લોકોના અપહરણ કરાયા હતા તેમજ આશરે  600,000  નાઈજિરિયન્સની હત્યા કરાઈ હતી. આ જ સમયગાળામાં અપહ્યતોને મુક્ત કરાવવા લોકોએ અપહરણકારોને...

 કેન્યામાં ફેસબૂકના 185 પૂર્વ મોડરેટરોએ ફેસબૂક માટે ભયાનક કન્ટેટ્સને હળવા બનાવવાની કામગીરીમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (PTSD), ડીપ્રેશન અને ચિંતાતુરતાનો...

યુગાન્ડામાં વર્ષ 2000 પછી નવમી વખત ઈબોલા વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને 29 જાન્યુઆરીએ કમ્પાલાની મુલાગો નેશનલ રેફરલ હોસ્પિટલમાં પુરુષ નર્સના મોતના અહેવાલને સરકારે સમર્થન આપ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ રોગચાળાને આગળ વધતો અટકાવવા એક...

સાઉથ આફ્રિકાના પૂર્વ પ્રમુખ જેકોબ ઝૂમાની પુત્રી ડુડુઝાઈલ ઝૂમા-સામ્બુ્ડલા સામે 2021ના રમખાણોની ઉશ્કેરણીનો ચાર્જ લગાવાયો હતો. ડુડુઝાઈલ 30 જાન્યુઆરીએ પિતા...

યુગાન્ડાની સુપ્રીમ કોર્ટે લશ્કરી કોર્ટોમાં નાગરિકો સામે કામ ચલાવવા પર પ્રતિબંધ લાદ્યો હોવા છતાં, પ્રેસિડેન્ટ યોવેરી મુસેવેનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર મિલિટરી ટ્રિબ્યુનલ્સમાં નાગરિકો સામે કામ ચલાવવાનું યથાવત રાખશે. તેમણે સુપ્રીમ કોર્ટના...

પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિરના ઉદઘાટન સાથે જ સનાતન ધર્મનો જયઘોષ થયો છે. બીજી ફેબ્રુઆરીના રોજ જોહાનિસબર્ગના નોર્થ રાઇડિંગમાં આવેલ બીએપીએસ...

ભારત સહિત ઘણા દેશો વસ્તીવધારાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તો ઘણા દેશો વસ્તીઘટાડાની સમસ્યાનો ભોગ બન્યા છે. આ સમાચારો વચ્ચે યુગાન્ડાના એક વ્યક્તિએ આખી દુનિયાને...

ટાન્ઝાનિયાના પ્રેસિડેન્ટ સામીઆ સુહુલુ હાસન સરકારે દેશમાં ઈબોલા જેવા મારબર્ગ વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું સ્વીકારી રિસ્પોન્સ પ્રયાસો મજબૂત બનાવાયા હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ દેશના હેલ્થ મિનિસ્ટરે મારબર્ગના...

 ઈસ્ટ આફ્રિકા ક્ષેત્રમાં 104 બિલિયન ડોલરના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) સાથે કેન્યાનું અર્થતંત્ર સૌથી મોટું હોવાં સાથે વ્યાપક અને વૈવિધ્યસભર છે. 2007-2022ના...



to the free, weekly Gujarat Samachar email newsletter