‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

ડો. નંદકુમારા MBEને યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ દ્વારા માનદ ડોક્ટરેટ ડીગ્રી

ધ ભવન, લંડનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદકુમારા MBEને 29 એપ્રિલ 2025ના દિવસે બાર્બિકાન સેન્ટર ખાતે યુનિવર્સિટી ઓફ લંડન વર્લ્ડવાઈડ ગ્રેજ્યુએશન સમારંભમાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર વેન્ડી થોમ્સનના હસ્તે ડોક્ટર ઓફ લિટરેચર ઓનરિસ કૌસાની માનદ્ ડોક્ટરેટ...

ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈકઃ સિંધુ જળસંધિ સ્થગિત, અટારી બોર્ડર બંધ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનને તેની કરણીનો જડબાતોડ જવાબ વાળવા માટે ભારત સરકારે પાંચ એવા નિર્ણય લીધા...

આતંક સામે 35 વર્ષમાં પ્રથમ વખત કાશ્મીર ઘાટી સજ્જડ બંધ

કાશ્મીર ઘાટીના પહલગામ આતંકી હુમલાની દેશભરમાં ટીકા થઇ રહી છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં પણ આતંકવાદને લઇને સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે. 35 વર્ષમાં પહેલી વખત સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. આતંકવાદને લઇને કાશ્મીરીઓ પણ ત્રાહિમામ...

ઝાયડસના પંકજ પટેલને પદ્મભૂષણ એનાયત

નવી દિલ્હીમાં સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની ટોચની ફાર્મા કંપની ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડના ચેરમેન પંકજ પટેલને વેપારઉદ્યોગ ક્ષેત્રે અનુકરણીય અને પ્રશંસનીય પ્રદાન બદલ પ્રતિષ્ઠાવંત પદ્મભૂષણ ખિતાબથી...

આજીવન સેવામૂર્તિ અને સહુના પ્રેરણામૂર્તિ પ્રવીણ લહેરીનો અભિવાદન સમારોહ યોજાયો

ગુજરાત સરકારમાં ચાર દાયકા સુધી વિવિધ હોદા પર રહીને વિશિષ્ટ યોગદાન આપનાર, સાહિત્યિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓના રાહબર તથા અનેકવિધ વિષયો પર વિશિષ્ટ ચિંતનાત્મક લેખો અને વક્તવ્યો દ્વારા પ્રજાજીવનમાં જાગૃતિ આણનાર પૂર્વ મુખ્ય સચિવ...

હ્યુસ્ટનમાં પહલગામના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં સેંકડો ભારતીય લોકોએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

ભારતને પૂર્ણ સમર્થનઃ કાશ પટેલનું વચન

અમેરિકાની સર્વોચ્ચ ગુપ્તચર સંસ્થા એફબીઆઈના ડાયરેક્ટર કાશ પટેલે રવિવારે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે અને ભારતને પૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું છે.

ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઈકઃ સિંધુ જળસંધિ સ્થગિત, અટારી બોર્ડર બંધ

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પર્યટકો પર થયેલા ભીષણ આતંકવાદી હુમલા બાદ ભારત સરકાર પાક. વિરુદ્ધ એક્શનમાં આવી ગઇ હતી. ભારતે પાકિસ્તાન પર ડિપ્લોમેટિક સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનને તેની કરણીનો જડબાતોડ જવાબ વાળવા માટે ભારત સરકારે પાંચ એવા નિર્ણય લીધા...

કેનેડામાં કાર્નીના નેતૃત્વમાં લિબરલ પાર્ટીનો ભવ્ય વિજય

 ભારતીય સમુદાય માટે બહુપ્રતિક્ષિત કેનેડાનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જે મુજબ, લિબરલ પાર્ટીના માર્ક કાર્ની વડા પ્રધાનપદે યથાવત્ રહેશે. 60 વર્ષીય કાર્નીએ સતત ચોથી વખત પાર્ટીને સત્તા ઉપર લાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

ઈસ્ટ આફ્રિકન શહેરો જળબંબાકારઃ 40ના મોત

એપ્રિલ મહિનાના આરંભથી પૂરના કારણે ઈસ્ટ આફ્રિકન દેશોની રાજધાનીઓ નાઈરોબી, કમ્પાલા, કિગાલી અને કિન્હાસા જળબંબાકાર થઈ જવાથી ઓછામાં ઓછાં 40 લોકોના મોતના અહેવાલો છે. આ ઉપરાંત, ટાન્ઝાનિયામાં 2,165 લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી.

ટાન્ઝાનિયાની વિપક્ષી પાર્ટી ‘ચાડેમા’ ચૂંટણી લડવા ગેરલાયક

ટાન્ઝાનિયાના નેશનલ ઈલેક્શન પંચે આગામી ઓક્ટોબરમાં યોજાનારી સંસદીય અને પ્રમુખપદની ચૂંટણી લડવા વિપક્ષી પાર્ટી ‘ચાડેમા -CHADEMA’ને ગેરલાયક ઠરાવી છે. ડાયરેક્ટર ઓફ ઈલેક્શન્સે જણાવ્યું હતું કે ચાડેમા પાર્ટીએ શનિવાર સુધીમાં કોડ ઓફ કન્ડક્ટ દસ્તાવેજ પર...

અજબ પ્રેમ કી ગજબ કહાનીઃ ચીનની યુવતીઓને ઘેલું લાગ્યું છે AI બોયફ્રેન્ડનું!

વાસ્તવિક જીવનમાં વાસ્તવિક બોયફ્રેન્ડનું મળવું મુશ્કેલ બનતાં ચીનની યુવતીઓ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બોયફ્રેન્ડ્સ તરફ વળી રહી છે. તેમનું માનવું છે કે, એઆઈ બોયફ્રેન્ડ તેમના માટે ચોવીસેય કલાક ઉપલબ્ધ હોય છે અને તેઓ ઈચ્છે ત્યારે તેમને ઈમોશનલ સપોર્ટ...

વિજ્ઞાન અને સંગીતનો સૂરિલો સમન્વય

પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પાટનગર એવા આ શહેરની આર્ટ ગેલરીમાં આજકાલ કંઇક અનોખો નજારો જોવા મળી રહ્યો છે. એવો નજારો જ્યાં વિજ્ઞાન અને કળાનો સંગમ રચાયો છે. આર્ટ ગેલેરીમાં કોઈ કલાકાર નથી, પણ દિવાલોથી ટકરાતા અવાજો, કંપન અને ગૂંજથી અલગ જ દુનિયાનું સંગીત...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

જર્મનીએ ચાન્સેલર એન્જેલા મર્કેલના સમર્થન સાથે બ્રિટિશરો માટે યુરોપિયન યુનિયનની સરહદો બંધ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. ટાઈમ્સના અહેવાલ મુજબ ઈયુ દેશોની સરકારો...

નવા વર્ષથી બ્રિટન આવનારા યુરોપિયન યુનિયન માઈગ્રન્ટ્સ અન્ય દેશોમાંથી આવતા માઈગ્રન્ટ્સની માફક પાંચ વર્ષ સુધી બેનિફિટ્સના ક્લેઈમ્સ મેળવી શકશે નહિ. વર્ક અને...

ક્રિસમસની પૂર્વસંધ્યાએ કરાયેલા ધ બ્રેક્ઝિટ ટ્રેડ એન્ડ સિક્યુરિટી ડીલ દસ્તાવેજમાં પરિશિષ્ટો સહિત ૨,૦૦૦થી વધુ પાના છે. બંને પક્ષો દ્વારા બહાલી અપાયા પછી...

બોરિસ જ્હોન્સને યુરોપિયન યુનિયન પાસેથી હાંસલ કરેલી બ્રેક્ઝિટ ટ્રેડ ડીલ મુદ્દે મતમતાંતર છે. કેટલાક તેને મહાન સિદ્ધિ કે સફળતા ગણાવે છે તો ઘણાએ તેને વચનભંગ...

બ્રિટનમાં કોરોનાનો વધુ જીવલેણ પ્રકાર સામે આવતાં યુરોપના દેશોએ બ્રિટનથી આવતી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદવાનું શરૂ કરી દીધું છે. સૌપ્રથમ નેધરલેન્ડે રવિવારથી...

યુરોપિયન યુનિયન (ઈયુ)થી અલગ થવાના ૨૦૧૬ના રેફરન્ડમ પછી ડીલ અને નો-ડીલની ચાર વર્ષ લાંબી મથામણના અંતે યુકે અને ઈયુ વચ્ચે બ્રેક્ઝિટ ટ્રેડ ડીલને આખરી સ્વરુપ...

આ વર્ષની ૩૧ ડિસેમ્બરે બ્રેક્ઝિટ ટ્રાન્ઝિશન સમયગાળો પૂર્ણ થાય છે ત્યારે નવા વર્ષના આગમન સાથે બ્રિટને કેટલીક કપરી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. હજુ વાટાઘાટો...

યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા ટેરિફ્સ મુદ્દે જક્કી વલણમાં નરમાશ દર્સાવતા બ્રેક્ઝિટ ટ્રેડ ડીલની આશા જીવંત બની છે. બ્રિટન ૩૧ ડિસેમ્બરે ઈયુની બહાર નીકળે તે...

બ્રેક્ઝિટ પ્રક્રિયામાં ફાચર મારવાના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પ્રયાસ સામે ટોરી સભ્યોમાં નારાજગી હોવાં છતાં, આંતરરાષ્ટ્રીય કાયદાનો ભંગ કરે તેવા વિવાદાસ્પદ ‘ઈન્ટર્નલ માર્કેટ બિલ’ને સોમવારે રાત્રે હાઉસ ઓફ કોમન્સમાં ૭૭ મત (૩૪૦ વિ. ૨૬૩ મત)ની સરસાઈથી...

  • 1
  • 2 (current)



to the free, weekly Gujarat Samachar email newsletter