કાયમી રેફ્યુજી સ્ટેટસ હવે દીવાસ્વપ્ન

યુકેમાં ગેરકાયદેસર માઇગ્રેશન પર લગામ કસવા હોમ સેક્રેટરી શબાના માહમૂદે સોમવારે અસાયલમ સિસ્ટમમાં મોટા બદલાવોની જાહેરાત કરી હતી. તેમણે આ બદલાવોને આધુનિક સમયમાં ગેરકાયદેસર માઇગ્રેશન અટકાવવા માટેના સૌથી મોટા સુધારા તરીકે ગણાવ્યા હતા. 

હવે ફક્ત લર્નર ડ્રાઇવર જ ડ્રાઇવિંગ ટેસ્ટ બુક કરાવી શકશે

 ડ્રાઇવિંગ ટેસ્ટમાં લાંબા વેઇટિંગ લિસ્ટને ઘટાડવા માટે હવે ફક્ત લર્નર ડ્રાઇવર જ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બુકિંગ કરાવી શકશે. સરકાર વધુ કિંમત વસૂલીને ડ્રાઇવિંગ ટેસ્ટ સ્લોટ બુક કરવાના દુષણને અટકાવવા ઇચ્છે છે. 

ડો. શાહીન 10 વર્ષથી જૈશના સંપર્કમાંઃ પહેલાં બાતમીદાર પછી આતંકવાદી બની

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સામેલ લખનૌની ડો. શાહીન સઈદ છેલ્લા 10 વર્ષથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી હતી. એક અખબારના અહેવાલમાં એનઆઈએના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને જણાવાયું હતું કે શાહીને 2015માં જૈશ સાથે જોડાયા પછી...

શિક્ષણપ્રેમી પ્રોફેસરનો જુસ્સોઃ બે-ચાર નહીં 150 ડિગ્રી!

ચેન્નઇના પ્રોફેસર ડો. વી.એન. પાર્થિબન એવા વ્યક્તિ છે જેમણે શિક્ષણને માત્ર લક્ષ્ય નહીં, પરંતુ જીવનયાત્રા બનાવી દીધી છે. તેમને લોકો પ્રેમથી ‘મ્યુઝિયમ ઓફ ડિગ્રી’ તરીકે ઓળખે છે, કારણ કે તેમના પાસે હાલ 150થી વધુ ડિગ્રી અને ડિપ્લોમા છે.

ન્યૂયોર્કમાં ‘કાઠિયાવાડી ભાયડા’એ મચાવી ધૂમ

ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની ન્યૂયોર્કના 111માં મેયર બન્યા છે. આ ચૂંટણીમાં જેણે વિશ્વભરમાં હેડલાઇન્સ મેળવી હતી, મમદાનીએ તેમના નજીકના હરીફ...

88 વર્ષના દાદીમાના જોમદાર લાઠીદાવ

સુરતના યજમાનપદે યોજાયેલી 17મી કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટનો સમાપન સમારોહ ખરા અર્થમાં યાદગાર - શાનદાર બની રહ્યો. આ પ્રસંગે પૂણેનાં 88 વર્ષનાં શાંતા પવાર પોતાની પૌત્રીઓ સાથે સુરત આવ્યા હતાં અને લાઠીદાવ તથા તલવારબાજી કરીને લોકોના દિલ જીતી લીધાં...

મસ્કનો પગાર વર્ષે 1 લાખ કરોડ ડોલરઃ 170 દેશોના અર્થતંત્ર કરતાં પણ વધુ

દુનિયાના સૌથી ધનકૂબેર ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને અધધધ કહી શકાય તેટલું 1 લાખ કરોડ ડોલર (1 ટ્રિલિયન ડોલર)નું સેલેરી પેકેજ મળી શકે છે. દુનિયાની કોઈ કંપનીના સીઈઓને અત્યાર સુધીમાં આટલું સેલેરી પેકેજ મળ્યું નથી.

ન્યૂયોર્કમાં ‘કાઠિયાવાડી ભાયડા’એ મચાવી ધૂમ

ભારતીય-અમેરિકન ડેમોક્રેટિક ઉમેદવાર ઝોહરાન મમદાનીએ પ્રતિષ્ઠિત ન્યૂયોર્ક મેયરની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. 34 વર્ષીય ઝોહરાન મમદાની ન્યૂયોર્કના 111માં મેયર બન્યા છે. આ ચૂંટણીમાં જેણે વિશ્વભરમાં હેડલાઇન્સ મેળવી હતી, મમદાનીએ તેમના નજીકના હરીફ...

વડા પ્રધાન સ્ટાર્મરને બ્રિટનમાં સંલગ્નતા પરિસ્થિતિ વિશે ચિંતા

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...

યુકે અને ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી

યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

યુગાન્ડા ખુલ્લું, જીવંત અને વિશ્વ સાથે તેના સૌંદર્યને સહભાગી બનાવવા ઉત્સુકઃ નિમિષા માધવાણી

યુકેમાં લંડનસ્થિત યુગાન્ડા હાઈ કમિશન અને યુગાન્ડા ટુરિઝમ બોર્ડના સંયુક્ત ઉપક્રમે હેરિંગ્ટન ગાર્ડન્સની મિલેનિયમ હોટેલમાં શુક્રવાર, 7 નવેમ્બર 2025ના રોજ નેટવર્કિંગ ડિનર અને ટ્રાવેલ ગાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં  ઉપસ્થિત અગ્રણીઓમાં...

ન્યૂ યોર્કમાં મામદાનીના વિજય સાથે યુગાન્ડામાં પરિવર્તનની આશાલહેર

ન્યૂ યોર્ક સિટીના મેયરપદે ઝોહરાન મામદાનીના અભૂતપૂર્વ વિજય સાથે તેમના જન્મસ્થળ યુગાન્ડામાં પણ પરિવર્તનની આશાલહેર સર્જાઈ છે. લગભગ 40 વર્ષથી શાસન કરી રહેલા પ્રમુખ યોવેરી મુસેવેનીને દૂર કરી શકાય તેવી પ્રેરણા દેશના રાજકારણીઓ અને યુવાનોને પ્રાપ્ત...

શિક્ષણપ્રેમી પ્રોફેસરનો જુસ્સોઃ બે-ચાર નહીં 150 ડિગ્રી!

ચેન્નઇના પ્રોફેસર ડો. વી.એન. પાર્થિબન એવા વ્યક્તિ છે જેમણે શિક્ષણને માત્ર લક્ષ્ય નહીં, પરંતુ જીવનયાત્રા બનાવી દીધી છે. તેમને લોકો પ્રેમથી ‘મ્યુઝિયમ ઓફ ડિગ્રી’ તરીકે ઓળખે છે, કારણ કે તેમના પાસે હાલ 150થી વધુ ડિગ્રી અને ડિપ્લોમા છે.

કરોળિયાઓની કો-ઓપરેટિવ સોસાયટી!

કુદરતની અજીબોગરીબ ઘટનાઓ માનવજાત માટે પ્રેરણાદાયક બની શકે છે. આવી જ ઘટના બની છે આલ્બેનિયા અને ગ્રીસ વચ્ચે આવેલી એક ગુફામાં. ફોડ પાડીને કહીએ તો 106 ચોરસ મીટરની આ વિશાળ ગુફામાં એક સાથે 1.11 લાખ કરોળિયા સાથે મળીને વસવાટ કરે છે. 

ભગવામય બિહાર... ફરી એનડીએ સરકાર

બિહારની વિધાનસભા ચૂંટણીમાં મતદારો ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ પર વરસી પડ્યા છે. એનડીએને 15 વર્ષ બાદ 200 સીટને પાર પહોંચાડીને પ્રચંડ બહુમત આપ્યો છે. ખુદ ભાજપના નેતા 160 પારનો દાવો કરતા હતા. તેમને પણ આવા વિજયની અપેક્ષા ન હતી, પરંતુ મહિલા મતદારોના...

ભારતમાં આતંકનો નવો ચહેરોઃ વ્હાઇટ કોલર ટેરર

સમગ્ર દેશની શાંતિને હચમચાવી નાંખનાર દિલ્હી બોમ્બ વિસ્ફોટની ઘટનાને એક સપ્તાહથી વધુ સમય વીતી ગયો છે, અને તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ આતંકીઓના નવા નવા બદઇરાદા ખુલ્લાં પડી રહ્યા છે. દિલ્હી વિસ્ફોટની તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ...

અમેરિકા અને યુરોપીયન યુનિયન (ઇયુ) મોટાભાગના માલસામાન પર15 ટકા ટેરિફ અંદરના માળખામાં જ રહીને કામ કરવા સંમત થયા છે. બંને વચ્ચેના આ ટ્રેડ ડીલના કારણે વિશ્વના...

યુરોપના 22 દેશોને હાઈસ્પીડ રેલવે લાઈનથી જોડતો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટારલાઇન આકાર લઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ પાછો મેટ્રો ટ્રેનની જેમ કામ કરશે. યુરોપનું...

યુરોપિયન યુનિયનમાંથી સેકન્ડ-હેન્ડ/વપરાયેલાં વસ્ત્રોની નિકાસ પર મર્યાદા લાદવાની ફ્રાન્સ, ડેનમાર્ક અને સ્વીડનની દરખાસ્ત સામે કેન્યાના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. આ દરખાસ્ત વસ્ત્રોના પુનઃવેચાણની કેન્યન ઈન્ડસ્ટ્રીનેને નુકસાન પહોંચાડી શકે છે જેમાં 2 મિલિયન...

યુરોપમાં દાયકાનો સૌથી ભીષણ દુકાળ ખેડૂતો, પરિવારો, ઉદ્યોગો અને જળમાર્ગ પરિવહનને ગંભીર અસર કરી રહ્યો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે સૂકા શિયાળા અને ગરમ લાહ્ય જેવા ઉનાળાને પગલે સર્જાનારી પાણીની અછત યુરોપ માટે ન્યૂ નોર્મલ...

ક્લાઇટમેટ ચેન્જના પાપે સમગ્ર યુરોપ ધગધગતી અગ્નિમાં શેકાઇ રહ્યું છે. આ લખાય છે ત્યારે સમગ્ર યુરોપમાં તાપમાનના પારાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. સોમવારે...

યુરોપિયન યુનિયન (ઈયુ) દ્વારા યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી નાસી છૂટનારા યુક્રેની નાગરિકોને ભારે રાહત આપતી જાહેરાત કરાઈ છે. તેઓ યુરોપના દેશોમાં આશ્રય મેળવી શકે તે માટે ઈયુએ ટેમ્પરરી પ્રોટેક્શન ડાઈરેક્ટિવ તત્કાળ અમલી બનાવવા નિર્ણય લીધો છે. ઈયુના તમામ 27 દેશ...

યુરોપિયન યુનિયનમાં કોરોના વાઈરસ વેક્સિનેસન પૂરી ઝડપથી ચાલી નહિ રહ્યું હોવાથી જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં સહિતના...

યુકેને મળનારા ફાઈઝર વેક્સિન ડોઝનો પુરવઠો અટકાવી દેવા ઈયુએ આપેલી ધમકી વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના ૩૦ મિનિટના અંતરે કરાયેલા બે ફોન કોલ્સથી પાછી ખેંચી લેવાઈ...

એસ્ટેઝેનેકા કોરોના વેક્સિનની પ્રાપ્યતા મુદ્દે યુકે અને ઈયુ દેશો વચ્ચે સર્જાયેલા ભારે વિવાદમાં આખરે ‘ઘીના ઠામમાં ઘી ઢળ્યું’ છે. ઈયુએ ફાઈઝર- બાયોએનટેક ફાર્મા...

યુરોપિયન યુનિયનના નાગરિકોને સેટલ્ડ સ્ટેટસ માટે અરજી કરવાની મર્યાદા સમાપ્ત થાય તેના મહિનાઓ અગાઉ યુકે છોડી સ્વદેશ પાછા ફરવા માટે વિશેષ નાણાકીય પ્રોત્સાહનો...

  • 1 (current)
  • 2



to the free, weekly Gujarat Samachar email newsletter