ગાંધીનગરઃ ૧૨ જાન્યુઆરીએ સંપન્ન થયેલા બે દિવસીય સાતમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં સમજૂતી કરારનો રેકોર્ડ તૂટ્યો છે અને વિશ્વની નજરમાં ગુજરાત એક પ્રબળ બિઝનેસ હબ તરીકે ઊભરી આવ્યું છે. આ સમિટમાં ૨૧ હજારથી વધુ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ...