Search Results

Search Gujarat Samachar

લંડનઃ એક નવા સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે દર્દ નિવારવા માટે લેવામાં આવતી દવાઓમાં રહેલું ઘટક પેરાસિટામોલ બાળકોનાં મગજનો વિકાસ મંદ પાડીને તેને રુંઘી શકે છે અને ગર્ભસ્થ બાળકો માટે ભયજનક પુરવાર થઇ શકે છે. આમ બાળકના બૌદ્ધિક વિકાસની પ્રક્રિયા...

લેસ્ટરઃ હિંસક ગેંગના અપરાધી ભાઈઓ ભગતસિંહ અને પદમસિંહને સ્ટેપલ્સ કોર્નર ખાતે ગુના બદલ વૂડ ગ્રીન કોર્ટ દ્વારા અનુક્રમે ૧૦ અને ૮ વર્ષ જેલની સજા ફરમાવાઈ છે.

અમદાવાદઃ ગુજરાતમાં ગત સપ્તાહે પ્રથમ વખત યોજાયેલા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી અગાઉ જ વિશ્વભરમાં ફેલાયેલા ભારતીયોની મહત્ત્વની સંસ્થા ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન...

ઈટલીની વેરોના યુનિવર્સિટીના સંશોધકો કહે છે કે રોજ ૮૦ ગ્રામ ટમેટાંનો સોસ અથવા તો રાંધેલા ટમેટાં ખાવામાં આવે તો એનાથી હૃદયરોગ થવાનું જોખમ ઘટે છે. 

આ ફિલ્મ સુપરહિટ તેલુગુ ફિલ્મ ‘ઓકાડુ’ની રીમેક છે. પિન્ટુ (અજુર્ન કપૂર) આમ તો એક સરળ યુવક છે. મથુરાનો આ કબડ્ડી ચેમ્પિયન કોઇ મોટા સપના જોતો નથી. તે જિંદગીને પોતાની રીતે માણવા ઇચ્છે છે. 

અમિતાભ બચ્ચનની નવી ફિલ્મ ‘શમિતાભ’નું ગત સપ્તાહે ટ્રેલર લોન્ચ થયું હતું. આ પ્રસંગે તેમણે ભવિષ્યમાં રેખા સાથે કામ કરવાની શક્યતાઓને નકારી નહોતી. તેમણે જણાવ્યું...

લંડનઃ શાવર લેતી ધાર્મિક મુસ્લિમ મહિલાની ફિલ્મ ઉતારી તેને બીજી પત્ની બનવાની ફરજ પાડનારા કાર્ડિફના 34 વર્ષના પરીણિત બિઝનેસમેનને મેર્થીર ક્રાઉન કોર્ટે ૧૬...

લંડનઃ વર્તમાન ચૂંટણી અંગે એક રસપ્રદ બાબત બહાર આવી છે કે સાતમી મેના મતદાનના દિવસે વડા પ્રધાન ડેવિડ કેમરને રાજીનામાનું જાહેર સંબોધન કરવાનું રિહર્સલ કરી નાખ્યું...

શહેરની જાણીતી રાયફલ કલબના સહયોગથી કર્મ ક્રીએશન્સ દ્વારા નિર્મિત ઓડિયો આલ્બમ ‘રામ રાખે તેમ રહીએ’ના વિમોચન પ્રસંગે સ્વરકાર–ગાયિકા માયા દીપકના મધુર સ્વરે...