સંખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા

Wednesday 24th May 2023 06:41 EDT
 
 

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કેસરપુરામાં કેસરિયો લહેરાયો હતો. સંખેડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલ તેમના 2 હજાર કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા, જેથી કોંગ્રેસને ફટકો પડ્યો છે.


comments powered by Disqus