કેલેન્ડર – ૨૦૧૫ની ભેટ

Tuesday 16th December 2014 07:57 EST
 
હરહંમેશ માહિતિસભર વિશેષાંકો અને વાંચન સામગ્રી આપવાની પરંપરા ધરાવતા 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ નૂતન વર્ષ ૨૦૧૩નું કેલેન્ડર આગામી તા. ૩-૧-૨૦૧૫ના અંક સાથે સર્વે લવાજમી ગ્રાહકોને સાદર અર્પણ કરવામાં આવશે.નવું લવાજમ ભરનાર ગ્રાહકોને પણ (સ્ટોકમાં હશે ત્યાં સુધી) કેલેન્ડર ભેટ આપવામાં આવશે. જે વાચક મિત્રો વધુ કેલેન્ડર ખરીદવા માગંતા હોય તેઅો પ્રતિ કેલેન્ડરના £૪-૦૦ના દરે (પોસ્ટ એન્ડ પેકેજીંગ સહિત) ખરીદી શકે છે. એથી વધારે કલેન્ડર મેળવવા માટે સંપર્ક કરો: 020 7749 4080.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter