મહિલાઅો કરતાં પુરૂષોને વધુ સ્પીડીંગ પોઇન્ટ

Saturday 22nd November 2014 14:54 EST
 

મહિલાઅો કરતાં પુરૂષોને વધુ પડતી ઝડપે વાહન હંકારવાના કારણે સ્પીડીંગ પોઇન્ટ વધુ મળતા હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. દર ૧૫ વ્યક્તિએ એક પુરૂષને તેના ડ્રાઇવીંગ લાયસન્સ પર પોઇન્ટ મળે છે. જ્યારે દર ૩૦ મહિલાએ એક મહિલાને પોઇન્ટ મળેલા હતા. DVLA દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૧,૬૨૫,૨૧૧ પુરૂષો સામે માત્ર ૭૨૧,૧૫૬ મહિલાઅોને પોઇન્ટ મળ્યા હતા. 


    comments powered by Disqus