લો, વ્યસ્તતાના કારણે શાકાહાર નહિં?

Saturday 22nd November 2014 14:58 EST
 

તાજેતરમાં થયેલા એક સર્વેમાં જણાવાયું હતું કે વ્યસ્તતાને કારણે યુકેના લગભગ ૩.૫ મિલિયન લોકોએ છેલ્લા એક સપ્તાહમાં શાક કે ફળ ખાધા નથી. નોર્થ વેસ્ટ વિસ્તારમાં રહેતા લોકોની હાલત સૌથી વધારે ખરાબ છે. આ માટેના બહાના પણ અજીબ અપાય છે. ફળ કે શાક ખાવ છો કે નહિં તેવા પ્રશ્ન સામે 'અમે તો બહુ વ્યસ્ત હતા, બાળપણથી જ મને ભાવતું નથી, બહુ બોરીંગ લાગે છે' વગેરે બહાના બતાવાયા હતા. 


    comments powered by Disqus