ગુજરાતના મુસ્લિમો સૌથી વધુ સમૃદ્ધ

Friday 16th January 2015 08:13 EST
 

પરંતુ ગુજરાતના મુસ્લિમોની માથાદીઠ આવક દેશના અન્ય રાજ્યોના મુસ્લિમ કરતાં વધુ છે. દેશમાં અત્યારે દરેક મુદ્દા પર વડા પ્રધાન બોલે તેવું લોકો કહે છે. પરંતુ તેમને  અનેક કામ હોય છે. તેમને દરેક મુદ્દા પર જવાબ આપવાનો સમય નથી હોતો. અમારી સરકાર વિકાસ માટે કટિબદ્ધ છે. અમારો એક જ એજન્ડા છે અને તે વિકાસના કામોનો છે.


comments powered by Disqus