અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ઉજવણી

Tuesday 15th August 2023 17:20 EDT
 
 

અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંતો, હરિભક્તો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના દેશ-વિદેશનાં તમામ મંદિરોમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ હતી.


comments powered by Disqus