કેમ્પ હનુમાનજીને તિરંગાના રંગે શણગાર

Tuesday 15th August 2023 17:21 EDT
 
 

અમદાવાદઃ કેમ્પ હનુમાન મંદિર ખાતે સ્વસંત્રતાદિનની ઉજવણી કરાઈ હતી, જેના ભાગરૂપે મંદિરનોે ભવ્ય શણગાર કરાયો હતો, તો હનુમાનજીનો પણ તિરંગાના રંગોથી શણગાર કરાયો હતો.


comments powered by Disqus