પ્રવાસન મંત્રી મૂળુ બેરાનું માંડવીમાં ધ્વજવંદન

Tuesday 15th August 2023 17:16 EDT
 
 

માંડવીમાં કચ્છ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રી મૂળુભાઈ બેરાએ શેઠ શુરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ માંડવી ખાતે ધ્વજવંદન કર્યું હતું.


comments powered by Disqus