બગોદરા હાઇવે પર દર્શનાર્થીઓના ટેમ્પોને અકસ્માતઃ 11નાં મોત

Tuesday 15th August 2023 17:01 EDT
 
 

સુરેન્દ્રનગરઃ ખેડા જિલ્લાના સુણદા અને મહિસાગરના ભાથલા ગામના 23 જેટલા સંબંધી ચોટીલા માતાજીની માનતા પૂરી કરી પાછા ફરી રહ્યા હતા, તે દરમિયાન ચોટીલા-બગોદરા નેશનલ હાઇવે પર મીઠાપુર પાસે બંધ પડેલી ટ્રક પાછળ ટેમ્પો ઘૂસી જતાં ઘટનાસ્થળે જ 10 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે મોડી સાંજે હૉસ્પિટલમાં ડ્રાઇવરે પણ દમ તોડ્યો હતો.  મૃતકોમાં 3 બાળકો, 5 મહિલા અને 4 પુરુષ મળી 11 લોકોનાં મોત થયાં હતાં, જેમાં એક જ પરિવારનાં માતા-પુત્ર,ે પુત્રીનો સમાવેશ થાય છે. અકસ્માત સમયે ટેમ્પોમાં 23 લોકો સવાર હતા


comments powered by Disqus