રાજકોટ પોલીસ દ્વારા ભવ્ય પરેડ યોજાઈ

Tuesday 15th August 2023 17:18 EDT
 
 

રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભવ્ય પરેડ યોજાઈ હતી. આ તકે જુદી-જુદી કુલ 9 જેટલી પ્લાટુન દ્વારા વિવિધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ હતી. ઉજવણી નિમિત્તે યોજાયેલી અશ્વ પરેડ અને ડોગ-શો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.


comments powered by Disqus