વડોદરામાં લોર્ડ ભીખુ પારેખનું લેક્ચર

Tuesday 15th August 2023 16:46 EDT
 
 

વડોદરાના બળવંત પારેખ સેન્ટર ખાતે વ્યાપન પર્વ ટીમ દ્વારા લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર તથા જાણીતા કવિ, વિવેચક એવા સિતાંશુ યશચન્દ્ર સંચાલિત કાર્યક્રમમાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર પ્રો. લોર્ડ ભીખુ પારેખ દ્વારા ‘ઓન કન્વર્સેશન અમોન્ગ અસ એન્ડ વિથ અધર્સ' લેક્ચર આપવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રના જાણીતા લોકોએ હાજરી આપી હતી. 


comments powered by Disqus