અમદાવાદ ટ્રાફિક પોલીસના જવાનોને અપાઈ એસી હેલમેટ

Wednesday 23rd August 2023 06:30 EDT
 
 

 તમામ ઋતુમાં અને વિકટમાં વિકટ સ્થિતિમાં પણ પોતાની ફરજમાં તહેનાત પોલીસ જવાનોને તમે જોયા હશે. તેમની આ આકરી ફરજ તહેનાતીને લઈને ગુજરાત પોલીસે પ્રાયોગિક ધોરણે તેમને એસીવાળી હેલમેટ આપી છે. આ હેલમેટ ટ્રાફિક પોલીસ જવાનોને સુરક્ષા તો પ્રદાન કરશે જ, સાથોસાથ ગરમીથી પણ બચાવશે.


comments powered by Disqus