પાટણના માઇભક્તે મા અંબાને રૂ. 7.44 લાખનું સોનું, 1111 ગ્રામ ચાંદી અર્પણ કરી

Wednesday 25th October 2023 06:46 EDT
 
 

અંબાજીઃ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીમાં શનિવારે પાટણના રહેવાસી પાર્વતીબહેન ઇશ્વરભાઈ પંચાલના હસ્તે મીનાક્ષીબહેન દ્વારા સોનાની 111 ગ્રામ વજનની 3 લગડી અને ચાંદીની 1111 ગ્રામ વજનની 5 લગડી મળી અંદાજે રૂ. 7.44 લાખનું દાન મંદિર ટ્રસ્ટને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું


comments powered by Disqus