મિશન હેલ્થ દ્વારા લકવાની સારવારમાં લાવવામાં આવેલ અદભુત ક્રાંતિ

અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીના CEOનું લકવાગ્રસ્ત શરીર, મિશન હેલ્થની માત્ર 30 દિવસની ન્યુરો રોબોટિક્સ ફિઝિયોથેરાપી સારવારથી સંપૂર્ણ કાર્યરત બન્યું

Wednesday 25th October 2023 10:13 EDT
 
 

અમદાવાદની ફાર્માસ્યુટિકલ કંપનીના CEO, 41 વર્ષીય મહર્ષિભાઈ વ્યાસને તા. 19 જાન્યુઆરી, 2022ના રોજ આવેલા બ્રેઈન સ્ટ્રોકના એટેક બાદ તેઓનું ડાબું અંગ લકવાગ્રસ્ત બન્યું હતું. તેઓ સંપૂર્ણપણે વ્હીલચેરગ્રસ્ત થઈ ચૂક્યા હતા. તેઓ માટે સહારા વગર બેસવું ઘણું મુશ્કેલ ભર્યું, જયારે સહારા સાથે ઉભા રેહવું અશક્ય હતું.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતાની સાથે જ તેઓને મિશન હેલ્થનો રેફરેન્સ મળતાં, તેઓએ પહેલાજ દિવસથી મિશન હેલ્થના એબિલિટી ક્લિનિક ખાતે એડવાન્સ્ડ ન્યુરોરિહેબ તેમજ ન્યુરો રોબોટિક્સની સારવાર શરૂ કરવામાં આવી. જેના પરિણામ સ્વરૂપે સારવારના માત્ર 12 દિવસમાં મહર્ષિભાઈ સ્વતંત્ર બેસતાં-ઊભા રહેતા થયા. 20 દિવસની અંદર તેમનો ડાબો હાથ કાર્યરત બન્યો અને માત્ર 23 દિવસની અંદર તેઓ કોઈપણ સહારા વિના ફરીથી એક વખત ચાલતા થયા અને લિફ્ટનો ઉપયોગ કર્યા વિના 6 માળ ચઢીને ઓફિસ જતા થયા!

બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓની હોસ્પિટલાઇઝેશનના તુરંત બાદ, શક્ય એટલી જલ્દી ન્યુરો રોબોટિક્સની સારવાર કરવાથી લકવાગ્રસ્ત હાથ અને પગની ખુબજ ઝડપથી અને સૌથી સાચી ગુણવત્તાવાળી મૂવમેન્ટ પાછી મેળવી શકાય છે.

અમદાવાદ(ગુજરાત)ખાતે આવેલું મિશન હેલ્થ એ એશિયાનું સૌથી એડવાન્સ્ડ ફિઝીયોથેરાપી-રિહેબ સેન્ટર છે

મિશન હેલ્થમાં રહેવાની ઉત્તમ સગવડ ઉપલબ્ધ છે

www.missionhealth.co.in - Phone or Whatsapp : +91 76000 29090


comments powered by Disqus