જેમના મોટા ભાઇ-બહેન સ્કૂલમાં સારો દેખાવ કરે છે તેમના નાના ભાઇ-બહેન તેમના કરતા પણ વધુ સારો દેખાવ કરે છે એમ એક અભ્યાસમાં બહાર આવ્યું છે. શિક્ષણશાસ્ત્રીઅોએ વિતેલા ચાર વર્ષ દરમિયાન ૨૨૦,૦૦૦ વિદ્યાર્થીઅોનો અભ્યાસ કર્યો હતો. જેમાં તેમને જણાયું હતું કે જે વિદ્યાર્થીઅોએ વધુ ઉંચુ પરિણામ મેળવ્યું હતું. તેમના નાના ભાઇ-બહેને તેમના કરતા વધારે ગુણ મેળવ્યા હતા.