ભારતના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડેને ગાર્ડ ઓફ ઓનર એનાયત

Tuesday 15th August 2023 12:05 EDT
 
 

લંડનઃ ભારતીય સેનાના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ પાંડે યુકેની મુલાકાતે પહોંચ્યા ત્યારે લંડનમાં હોર્સ ગાર્ડ્સ પરેડ ખાતે બ્રિટિશ સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર એનાયત થયું હતું. યુકેએ જણાવ્યું હતું કે, તે ભારતને નિયમ આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં મહત્વના ભાગીદાર દેશ તરીકે ગણે છે. કિંગ ચાર્લ્સની તાજપોશી બાદ યુકેની મુલાકાતે આવેલા ભારતીય સેનાના આ પ્રથમ વડા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter