મહારાષ્ટ્રના ધારાસભ્યોનું પ્રતિનિધિમંડળ યુકેની મુલાકાતે

Tuesday 05th September 2023 12:01 EDT
 
 

લંડનઃ મહારાષ્ટ્ર વિધાન પરિષદના ઉપાધ્યક્ષ ડો. નીલમ દીવાકર ગોરહેના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ યુકે સહિત યુરોપના 3 દેશોના પ્રવાસે આવ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નારવેકર સહિત 22 ધારાસભ્ય આ પ્રતિનિધિમંડળમાં સામેલ છે. આ પ્રતિનિધિમંડળ જર્મની અને નેધરલેન્ડમાં સ્ટડી ટૂર પૂરી કર્યા બાદ યુકેમાં લંડન ખાતે ભારતીય હાઇ કમિશ્નર વિક્રમ દોરાઇસ્વામી સાથે મુલાકાત કરી હતી. ડો. ગોરહેએ જણાવ્યું હતું કે, પહેલીવાર આ પ્રતિનિધિમંડળમાં 50 ટકા કરતાં વધુ મહિલા પ્રતિનિધિ સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter