સુનાક અને પરિવાર વેકેશન માણવા પહોંચ્યા

Tuesday 08th August 2023 14:06 EDT
 
 

લંડનઃ વડાપ્રધાન રિશી સુનાક તેમના પત્ની અને દીકરીઓ સાથે છેલ્લા 4 વર્ષમાં પહેલીવાર વેકેશન માણવા અમેરિકાના કેલિફોર્નિયા ખાતે પહોંચ્યા હતા. તેમણે સાન્તા મોનિકા ખાતેથી વેકેશનની શરૂઆત કરી હતી. સુનાક પરિવારે ડિઝનીલેન્ડની મુલાકાત પણ માણી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter