હવે રોડ ટેક્સના રિમાઇન્ડર એસએમએસ અને ઇ-મેલથી મળશે

Tuesday 08th August 2023 11:21 EDT
 

લંડનઃ ડ્રાઇવિંગ એન્ડ વ્હિકલ લાયસન્સિંગ એજન્સી (ડીવીએલએ હવે રોડ ટેક્સના રિમાઇન્ડર ટપાલ દ્વારા મોકલવાના બદલે ટેક્સ્ટ મેસેજ અથવા ઇ-મેલ દ્વારા મોકલશે. હવે વાહનમાલિકોને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મોકલાશે કારણ કે ઘણા વાહનમાલિકો રોડ ટેક્સ ચૂકવવાનું ભૂલી જતાં હોય છે. આ બદલાવનો અર્થ એ થયો કે હવે વાહનમાલિકે રોડ ટેક્સના રિમાઇન્ડર માટે ટપાલની રાહ જોવાની રહેશે નહીં. 2021માં વણચૂકવાયેલા રોડ ટેક્સની રકમ 119 મિલિયન પાઉન્ડ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter