ચંદ્રયાન-3નો પહેલો મેસેજ: ‘કિસી કી ભી બીવી કી શકલ ચાંદ સે નહીં મિલતી’

Thursday 31st August 2023 03:23 EDT
 
 

અમદાવાદઃ ચંદ્રયાન-3એ ચંદ્રની ધરતી પર લેન્ડિંગ કર્યું છે. આ ઐતિહાસિક ક્ષણે સોશિયલ મીડિયા પર ફરતાં થયેલા કેટલાક રમૂજી મેસેજ...
• બ્રેકિંગ ન્યૂઝ - પૃથ્વી કી કક્ષા સે બહાર જાતે હી ચંદ્રયાન-3ને અપના પહેલા મેસેજ ભેજ દિયા હૈ, કિસી કી ભી બીવી કી શકલ ચાંદ સે નહિ મિલતી...
• ‘આજ હમારે પડોસીયો કો પતા ચલેગા કી ચાંદ પે ઝંડા હોને મેં ઓર ઝંડે પે ચાંદ હોને મેં કિતની બડી ઔકાત કા ફર્ક હૈ - ભારત માતા સે ચંદા મામા તક’
• પ્લોટ બુકિંગ માટે સંપર્ક : નાના મોટા પ્લોટનું બુકિંગ ચાલુ થઈ ગયું છે, સાઈટ: સાઉથ પોલ, મૂન, અર્થ, લિ. એક ગુજરાતી બિલ્ડર...
• ‘તુમ જમીન પર લકીરે ખીંચતે રહો, હમ આસમાં જીત લાએંગે, તુમ ઝંડે પર ચાંદ લગાતે રહો, હમ ચાંદ પર ઝંડા ફહરાએંગે'
• પોળમાં મહિલાઓ વાતો કરી રહી હતી. બાકી બધું તો ઠીક છે પણ જ્યારે ચંદ્રમા પર રહેવા લાગીશું તો કરવા ચોથ કઇ રીતે મનાવીશું?
• જો બાઇડેન: તો ચાંદ પર પહોંચી ગયા એમ ને મોદીજી.
નરેન્દ્ર મોદી: આ તો કંઇ જ નથી. બીજા પાંચ વર્ષ રહ્યો તો ભારતના લોકો દર મહિને ચાંદ પર પૂનમ ભરવા જશે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter