અવસાન નોંધઃ કુંવરબેન ભક્તાનું નિધન

Tuesday 08th August 2023 15:09 EDT
 
 

લેસ્ટરમાં બોલિવૂડ શો, ગુજરાતી નાટકો તેમજ સ્ટેજ શોના પ્રમોટર - મેનેજર અને કો-ઓર્ડિનેટર તરીકે ખૂબ જ જાણીતા તથા Mr. B તરીકે ઓળખાતા શ્રી વસંત ભક્તાના માતુશ્રી કુંવરબેન (સુખીબેન) ભક્તાનું 30 જુલાઇના રોજ 91 વર્ષની વયે અવસાન થયું છે. ‘ગુજરાત સમાચાર’ પરિવાર સદગતના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે અને ભક્તા પરિવારને દિલસોજી પાઠવે છે.
સંપર્કઃ વસંત ભક્તા - 07860 280 655


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter