કોંગ્રેસ અગ્રણી શ્રી શક્તિસિંહજી ગોહિલ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાતે

Tuesday 21st April 2015 14:41 EDT
 
 

ગુજરાત રાજ્યના કોંગ્રેસ પક્ષના અગ્રણી નેતા, ધારાસભ્ય, ભૂતપૂર્વ મંત્રી શ્રી શક્તિસિંહજી ગોહિલ લગ્ન પ્રસંગ માટે યુકેની ખાનગી મુલાકાતે પધાર્યા હતા અને તે સમયે તેમણે તા. ૯મી એપ્રિલના રોજ 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ' કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે તેમણે શ્રીસીબીને જન્મ દિનની શુભેચ્છાઅો પાઠવીને કચ્છી પરંપરા મુજબ શાલ અોઢાડી હતી. શ્રી ગોહિલની વિશેષ મુલાકાત આગામી અંકોમાં રજૂ કરવામાં આવશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter