ક્રિસમસ પર્વના કાર્યક્રમો

Tuesday 16th December 2014 08:08 EST
 
* ક્રિસમસ પર્વની ઉજવણી કરવા તેમજ આપની પાર્ટી, સાંજી, મહેંદી નાઇટ અને રીસેપ્શન સહિતના વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવા વેમ્બલી સ્ટેડીયમની સામે જ આવેલ મેટ્રોપોલીસ કોકટેઇલ લોંજ અને બારની મુલાકાત લો. દર રવિવારે 'દેશી બ્રંચ' અંતર્ગત ઢોંસા, ઇડલી, ઉપમા, સંભાર વગેરેની સવારે ૧૧થી મોજ માણો. સંપર્ક: 020 8903 3888.* આપના ક્રિસમસ પર્વની ઉજવણી સ્ટેશન ૩૧ બાર એન્ડ રેસ્ટોરંટ, ૨૯૩-૩૦૩ હેરો રોડ, વેમ્બલી HA9 6BD ખાતે કરો. જ્યાં ૮૦ ઇંચના એચડી સ્ક્રીન અવનવા બીયર, વાઇન, વ્હીસ્કી અને ભારતીય ભોજન અને દર શુક્રવારે અને શનિવારે બોલીવુડ ડીજે નાઇટ્સની મઝા માણો. સંપર્ક: 0208 9000 173.* બ્લુ રૂમ બાર એન્ડ રેસ્ટોરંટ, ૫૩ વેમ્બલી હિલ રોડ, વેમ્બલી HA9 8BE ખાતે ક્રિસમસ પર્વે સેટ ડિનર, પાર્ટી, આઉટડોર કેટરીંગનો લાભ લો. ૨૦૦ વ્યક્તિઅોને સમાવતા વિશાળ ડાન્સ ફ્લોરની સગવડ છે. સંપર્ક: 020 8903 4747.* ચક-૮૯ના રેસ્ટોરંટ, સ્યુટ-વન અને સ્યુટ-ટુ, ૧૦૪ બોન્ડ રોડ, મિચમ સરે CR4 3AG ખાતે તા. ૩૧-૧૨-૧૪ના રોજ યોજાનારી ન્યુ યર્સ ઇવ પાર્ટીમાં પધારો અને થ્રી કોર્સ, મિલ, ડીજે ટેબલ સર્વિસ, લાઇવ મ્યુઝીક અને નવિન કુંદ્રાના લાઇવ પર્ફોરમન્સની મોજ માણો.ચક-૮૯ દ્વારા ન્યુ યર ઇવ પાર્ટીનું આયોજન તા. ૩૧-૧૨-૧૪ના રોજ વેસ્ટહામ યુનાઇટેડ હોટેલ, બોલીન ગ્રાઉન્ડ, ગ્રીન સ્ટ્રીટ E13 9AZ ખાતે સાંજે ૬-૩૦થી કરવામાં આવ્યું છે. નવિન કુંદ્રાના લાઇવ પર્ફોરમન્સની મોજ માણો. સંપર્ક: 020 8646 2177.* બ્લુ જંકશન, ૧-૨ ક્રાઉન લેન, મોર્ડન, સરે SM4 5DA ખાતે કરીઝ અને ઇન્ડો ચાઇનીજ સ્પેશ્યાલીટી, અવનવા ડ્રિંક્સ, બોલીવુડ લાઇવ મ્યુઝીક, ડીઝે, લાઇવ સ્પોર્ટ્સ સાથે ક્રિસમસ પર્વની મોજ માણો. વેડિંગ અને પાર્ટીનું કેટરીંગ પણ કરી અપવામાં આવશે. સંપર્ક: 020 8540 2583.* હેરો તંદુરી, ૨૩૭ લોંગ એલ્મ્સ, હેરો HA3 6LE ખાતે ક્રિસમસ પર્વે અવનવી કેન્યન નોર્થ ઇન્ડીયન અને પંજાબી વાનગીઅોની મોજ માણો. 'ગુજરાત સમાચાર'ના તા. ૧૩-૧૨-૧૪ના રોજ પાન નં. ૧૮ પર છપાયેલ જાહેરાત જમતા પહેલા રજૂ કરનાર ગ્રાહકોને (તા. ૩૧-૩-૧૫ સુધીજ) ૨o% ડિસ્કાઉન્ટ મળશે. સંપર્ક: રેશમ સિંઘ 020 8421 0150.* સરસ્વતી ભવન દ્વારા સમગ્ર યુકેમાં કોઇ પણ સ્થળે ક્રિસમસ અને ન્યુ યર કે પછી અન્ય તમામ પ્રસંગો માટે આપના ઘરે આવી ગાર્ડનમાં ફ્રેશ ઢોંસા બનાવી આપવામાં આવશે. ક્રિસમસ પાર્ટીનું બુકિંગ ચાલુ છે. ૩૦% ડિસક્ાઉન્ટનો લાભ મળશે. સંપર્ક: 07748 63 62 64.* એસએનકે પાણીપુરી દ્વારા ક્રિસમસ પર્વે સાત્વીક, સ્વાદિષ્ઠ અને શુધ્ધ શાકાહારી ભોજનની શ્રેણી રજૂ કરવામાં આવી છે. પાણીપુરીના પાર્ટી પેક અને અન્ય ભોજન પણ રજૂ કરાયા છે. ૫૦થી ૫,૦૦૦ વ્યક્તિના રસોઇના અોર્ડર લેવામાં આવે છે. સંપર્ક: 020 8861 0699.* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા ન્યુ યર ઇવ કાર્યક્રમનું આયોજન તા ૩૧-૧૨-૧૪ના રોજ ટોલવર્થ રીક્રિએશન સેન્ટર, KT6 7LQ ખાતે કરવામાં આવ્યું છે. શાકાહારી ભોજન, ડીજે ધ્રુવ અને ક્રુના મનોરંજનનો લાભ મળશે. સંપર્ક: યોગેશ 0798 541 8112 અથવા જુઅો જાહેરાત પાન 21.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter