Search Results

Search Gujarat Samachar

કચ્છના ખૂબ વિકાસ પામેલા મુંદરા પોર્ટની આજુબાજુના ૧૫થી ૨૦ કિ.મી. વિસ્તારમાં પાકિસ્તાનના એફ. એમ. બેન્ડ રેડિયોનો અવાજ સંભળાય છે. 

મુંબઇની જાણીતી રફ અને પોલિશ્ડ ડાયમંડ બ્રોકરેજ પેઢીનો માલિક રૂ. ૫૦ કરોડનો માલ ઉઘરાવી ગુમ થતા સુરત અને મુંબઇના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે.

લંડનઃ કન્ઝર્વેટિવ પાર્ટી વંશીય લઘુમતી મતદારોને આકર્ષવામાં હજુ નિષ્ફળ જ રહી છે.તાજા સર્વે અનુસાર બહુસાંસ્કૃતિક બ્રિટનના મોટા ભાગના વિસ્તારોમાં ટોરીઝ હજુ લેબર પાર્ટીથી ઘણાં પાછળ જ છે. ગત ચૂંટણી પછી પણ આ મુદ્દે તેમણે કોઈ પ્રગતિ સાધી નથી.

ન્યૂ યોર્કઃ અમેરિકાના એડિસનમાં રહેતા અને ન્યૂ જર્સીમાં રોઝવે લિકર્સ નામની પારિવારિક દુકાન સંભાળતા અમિત પટેલ નામના ૨૮ વર્ષના યુવાનની ગોળી મારીને હત્યા કરાતાં...

બેંગાલૂરુઃ ટીમ ઇંડિયાની વન-ડે અને વર્લ્ડ કપ ઇલેવનમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહેલો યુવરાજ સિંહ ભારતીય ક્રિકેટનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. ઇંડિયન પ્રીમિયર...

લંડનઃ દંપતીઓ હવે વ્યભિચારને લગ્ન માટે મોટા જોખમ તરીકે ગણતા નથી. હવે તેમને નાણાકીય ચિંતાઓ અને તેમને લાંબો સમય અલગ રાખતાં કામના કલાકો વધુ સતાવે છે. ઓફિસ...

લંડનઃ સપ્તાહમાં પાંચ વખત ૩૦ મિનિટની કસરત ઔષધો કરતા પણ વધુ ચમત્કારિક અને અસરકારક સાબિત થઈ શકે છે તેમ એક નવા અભ્યાસના તારણો જણાવે છે. આ રીતે નિયમિત કસરત...

લંડનઃ હાઈ સ્ટ્રીટ પરથી 99p સ્ટોર્સ હવે ભૂતકાળની બીના બની જશે કારણ કે ડિસ્કાઉન્ટના બિઝનેસ સામ્રાજ્યને પાઉન્ડલેન્ડે ૫૫ મિલિયન પાઉન્ડમાં ખરીદી લીધું છે. પાઉન્ડલેન્ડના...

વાંકાનેર: વાંકાનેરના વતની અને લંડનવાસી ડેન્ટીસ્ટ ડો. ભાનુબહેન રમણિકભાઈ મહેતાએ ટાન્ઝાનિયામાં આવેલું આફ્રિકાનું સૌથી ઊંચું શિખર કિલીમાંજારો સર કર્યું છે.