- 13 Mar 2015

જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂરની રેસ ડ્રાઇવિંગના આરોપ હેઠળ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, બાદમાં તેને જામીન મળ્યા હતા.
અભિનેતા અનુપમ ખેરે રવિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ સાથે કારમાં મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે.
બોલિવૂડમાં મોખરાનું સ્થાન ધરાવતી દીપિકા પાદુકોણ હાલ આગામી ફિલ્મ ‘રાકા’નું શૂટિંગ મુંબઇમાં કરી રહી છે. એટલી નિર્દેશિત આ ફિલ્મમાં દીપિકા પોતાના હિસ્સાનું શૂટિંગ પુરું કરીને સપ્ટેમ્બરથી મેટર્નિટી લીવ પર જવાની છે.

જાણીતી કોરિયોગ્રાફર ગીતા કપૂરની રેસ ડ્રાઇવિંગના આરોપ હેઠળ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી, બાદમાં તેને જામીન મળ્યા હતા.

અત્યાર સુધી માંસાહાર આરોગનારા આમિર ખાને જાહેર કર્યું હતું કે તેણે હવે માત્ર શાકાહાર લેવાનું શરૂ કર્યું છે.

આદિત્ય પંચોલી ઘણીવાર વિવાદોમાં સપડાતો રહે છે.

વર્ષ ૨૦૦૪માં બનેલી બહુચર્ચિત ‘અબ તક છપ્પન’ની આ સીક્વલ ફિલ્મ છે.

રીલ લાઇફમાં સામાન્ય લોકોને પોતાનો ભોગ બનાવતા એક વિલનને રીયલ લાઇફમાં દર્શકોના વધુ પડતા પ્રેમનો ભોગ બનવું પડ્યું છે.
દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા નિર્માતા ડી. રામાનાયડુનું લાંબી બીમારી બાદ ગત સપ્તાહે નિધન થયું છે. તેઓ ૭૮ વર્ષના હતા. નાયડુએ ‘રામુડુ-ભિમુડુ’, ‘શ્રીક્રિશ્ના તુલાભારમ’ અને ‘પ્રેમનગર’ જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી.

હરીદ્વારમાં ગત મહિને યોજાયેલા મહામૃત્યુંજય એકાદશ રૂદ્ર મહાયજ્ઞમાં મનીષા કોઈરાલા હાજરી હતી. જેમાં તેણે ભગવા રંગની સાડી પહેરી હતી.

રેખાના સેંથામાં સિંદૂર જોઈને લોકોને ઘણા વિચાર આવે છે. તેના દાંપત્યજીવનના ભેદની પણ ભારે ચર્ચા થાય છે.

અમેરિકાના લોસ એન્જલસની એક કોર્ટે શીખ વિરોધીના તોફાનોના મામલે અમિતાભ બચ્ચનને નોટિસ મોકલી છે.
આ ફિલ્મ એક એવા રહસ્યમય તસ્કર પર આધારિત છે જેને ક્યારેય કોઈએ જોયો નથી.