Search Results

Search Gujarat Samachar

ભૂજઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ હામિદ અન્સારી ગત સપ્તાહે કચ્છની બે દિવસની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે પાકિસ્તાનની સરહદે ધોરડો પાસે આવેલા શ્વેત રણની મુલાકાત...

તાવ આવે કે પેટના દુખાવા જેવી એક્યુટ બીમારી વેળા જીપી જ આપણને લખી આપતા હોય છે કે કઈ ગોળી ક્યારે અને કેવી રીતે લેવાની છે. જોકે હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીસ, ઓસ્ટિયોપોરોસિસ, હાઈ કોલેસ્ટરોલ જેવી તકલીફોમાં લાંબા સમય સુધી લેવાતી દવાઓ દિવસના ચોક્કસ...

બીજા દેશોની સરખામણીએ બાળમૃત્યુના ઊંચા દરનો આંકડો, હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે જગ્યાનો અભાવ વગેરે બાબતોથી ભારતનું આરોગ્ય ખાતું ઘણા લાંબા સમયથી વગોવાયેલું છે. મે-૨૦૧૪માં શ્રી નરેન્દ્ર મોદીએ દેશનું સુકાન સંભાળ્યું એ પહેલાં પ્રવચનોમાં કહેલું...

જૂનાગઢમાં સ્વામીનારાયણ મંદિરની ચૂંટણીમાં મતદારો ખોટા નોંધવા, ફોર્મ ખોટી રીતે રદ્ કરવા જેવી બાબતોને લઇ ત્રણ હરિભક્તોએ કોર્ટમાં અરજી કરી હતી.

ઊભી તી મૂંગી હું તો વિચારોની સંગમાઆછો સંચાર થયો હૃદયની કુંજમાકે કોઈ આવી ઊભું છે મારી સંગમા

સુરેન્દ્રનગરઃ અહિના સ્વામિનારાયણ ગુરુકુળ ગત સપ્તાહે હાસ્ય કલાકાર અને લેખક ડો. જગદીશ ત્રિવેદી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદેશવાસી બે ઝાલાવાડીઓનું સન્માન થયું.

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નીસડન, લંડન NW10 8LD ખાતે તા. ૧૭-૨-૧૫ મંગળવારના રોજ સવારના ૯થી રાત્રિના ૮ દરમિયાન મહા શિવરાત્રિ પર્વનું આયોજન કરાયું છે.

શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે દરરોજ બપોરના ૧થી ૨ ગરીબો અને વડીલો માટે મફત ભોજન. • દર ગુરુવારે જલારામ ભજન-ભોજન સાંજના ૭થી રાત્રિના ૯.૧૫ • દર શનિવારે ૨૧ હનુમાન ચાલીસા- પ્રસાદ સવારના ૧૧થી ૧.૧૫. સંપર્ક: 020 8902...

જેટ એરવેઝ દ્વારા ગત તા. ૨૮ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં સીટીબોન્ડ ટ્રાવેલ લિ.ને સતત છઠ્ઠી વખત ૨૦૧૩-૧૪ના વર્ષનો...