લંડનઃ મહેનતુ માતા-પિતા પર દબાણ ઘટાડવા માટે દાદા-દાદીએ તેમના પૌત્રો-પૌત્રીઓને લખતાં-વાચતાં શીખવવું જોઈએ તેવી સલાહ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને આપી છે.
લંડનઃ મહેનતુ માતા-પિતા પર દબાણ ઘટાડવા માટે દાદા-દાદીએ તેમના પૌત્રો-પૌત્રીઓને લખતાં-વાચતાં શીખવવું જોઈએ તેવી સલાહ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને આપી છે.
લંડનઃ સમાજમાં પ્રભુત્વશાળી વ્યક્તિઓ વચ્ચે અસમાન કાર્યભાર તેમના માટે રોગ અને અકાળે વૃદ્ધત્વનું જોખમ લાવતો હોવાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. સર્વોત્કૃષ્ટ...
બોલિવૂડ હવે હોલિવૂડના માર્ગે છે. હિન્દીની સાથોસાથ ઇંગ્લીશ ભાષામાં બનેલી અને આ ફિલ્મ ‘ફાઇન્ડીંગ ફેની’માં ગોવાના પોકોલિમ નામના એક ગામમાં રહેતા પાંચ લોકોની કહાની છે.
ભારતમાં સ્વર્ગ સમાન જમ્મુ-કાશ્મીરમાં આવેલા ભયાનક પૂરથી થયેલા વિનાશથી રિતિક રોશન પણ દ્રવી ઉઠ્યો છે. તે એટલો ચિંતાતુર બન્યો છે કે પૂરથી પ્રભાવિત થયેલા લોકોની મદદ તેણે કમર કસી છે. આ પૂર પીડિતોને વિવિધ પ્રકારની મદદ કરવા માટે બોલિવૂડમાંથી ઘણા લોકો...
શરાબ પીને વાહન ચલાવતી મહિલા ડ્રાઈવરોની સંખ્યામાં છેલ્લા ૧૫ વર્ષમાં લગભગ બમણો વધારો થયો છે. ૧૭ ટકા મહિલાઓએ કાનૂની મર્યાદા બહાર શરાબ પીને ડ્રાઈવિંગ કર્યાની કબૂલાત કરી છે. આ માટે નિષ્ણાતો મધ્યમ વર્ગોની શરાબપાનની આદતોને દોષિત ગણાવે છે. આલ્કોહોલની...
હિન્દી ફિલ્મજગતના ફેશન આઇકનની જો તમે યાદી તૈયાર કરો તો એમાં તમારે સોનમ કપૂરનું નામ સૌથી પહેલું લખવું પડે. જોકે તમને જાણીને નવાઇ લાગશે કે એક્ટિંગ કરતાં પણ તેની ફેશન-સેન્સના કારણે સતત ચર્ચામાં રહેતી સોનમ એક સમયે (વધુ પડતી) ‘તંદુરસ્ત’ હતી. તેણે...
રોધરહામ દુષ્કર્મ કૌભાંડની પીડિતાના દાદાએ પોલીસ અને પોલીસ કમિશનર શોન રાઈટ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, ‘જો આજે મારી પાસે ગન હોત તો મેં તમને ઠાર માર્યા હોત.’ પોલીસ કમિશનરની તપાસ માટે માટે રચાયેલી પેનલે તેમની વિરુદ્ધ અવિશ્વાસનો મત...
તાજેતરમાં 'ગુજરાત મસાચારતના અંકમાં મેં લેપ્રસી (રક્તપિત)નો ભોગ બનેલ મુસ્લિમ બિરાદરે ભગવાન શીવની પૂજા કરી તે અંગેના સમાચાર તસવિર સાથે વાંચ્યા.
જગતજનની આારાસુરના મહિષાસુરમર્દીની મા અંબાજીની આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સાથે સંકળાયેલા બહુ ઓછા લોકો જાણે છે તેવા કેટલાક પ્રસંગો