Search Results

Search Gujarat Samachar

ભારતને અહિંસાના માર્ગ પર ચાલીને આઝાદી અપાવનાર ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રાગટ્ય દિનની ઉજવણીના એક કાર્યક્રમનું આયોજન ભારતીય હાઇ કમિશન, લંડન અને ઇન્ડિયા લિગ દ્વારા કરવામાં આવ્યું છે.

જૈન સમાજ માંચેસ્ટર દ્વારા તા. ૨૨થી ૨૯ અોગસ્ટ દરમિયાન પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી થઇ હતી. આ પ્રસંગે ભારતના રાજગીરથી વિરાયતન સંસ્થાના પૂ. આચાર્ય ચંદનાજીના...

શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ, લેસ્ટર દ્વારા વાર્ષિક પ્રીતિભોજનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લંડનથી કમીટીના અગ્રણી સદસ્ય શ્રી રમેશભાઇ, ધામજીભાઇ તેમજ સંસ્થાના સ્વતંત્ર અોડીટર મોહમદ રઝા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૧૬ અોગસ્ટના રોજ ફેડરેશન અોફ પાટીદાર સમાજ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.

આપણા અતિથી: મોહનભાઇ અને વિજયાબેન કોટેચાપોરબંદરના શિક્ષણપ્રેમી દાતા અને સામાજીક અને શૈક્ષણિક પ્રવૃત્તીઅોના પ્રેરણાસ્ત્રોત શ્રી મોહનભાઇ અને શ્રીમતી વિજયાબેન કોટેચા તા. ૧૭-૯-૧૨૪થી તા. ૧૫-૧૦-૧૪ સુધી લંડનની શિુભેચ્છા મુલાકાતે પધારી રહ્યા છે.

અમારા જેવા હજાર વાચકોએ અમદાવાદ-લંડન-અમદાવાદ સીધી ફ્લાઇટ માટે પિટિશન પર સહી કરી (બબ્બે વખત) અને ‘ગુજરાત સમાચાર’-‘એશિયન વોઇસ’એ સતત અને ખંતભેર કામગીરી બજાવી. આ બન્ને સાપ્તાહિકો પ્રતિ સપ્તાહે આ આંદોલનના છેલ્લામાં છેલ્લા અહેવાલો પણ પ્રસિદ્ધ કરતાં...

મંગળવાર તા. ૧૬-૯-૨૦૧૪ની સાંજે નોર્થવીક પાર્ક હોસ્પિટલના રેનલ યુનિટના ડાયાલીસીસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ નવા મશીનની ભેટ એમનામાંના જ એક દર્દી પ્રદીપભાઈ શાહ...

વિખ્યાત સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ તેમજ 'એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ' (ABPL) દ્વારા શાનદાર અને પ્રતિષ્ઠીત ૧૪મો 'એશિયન એચીવર્સ એવોર્ડ્ઝ સમારોહ તા. ૧૯ સપ્ટેમ્બર, ૨૦૧૪ શુક્રવારના રોજ લંડનની શાનદાર ગ્રોવનર હાઉસ હોટેલ ખાતે યોજાયો...

મંગળવાર તા. ૧૬-૯-૨૦૧૪ની સાંજે નોર્થવીક પાર્ક હોસ્પિટલના રેનલ યુનિટના ડાયાલીસીસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ નવા મશીનની ભેટ એમનામાંના જ એક દર્દી પ્રદીપભાઈ શાહ અને પરિવાર તરફથી અપાઈ ત્યારે સૌના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.