Search Results

Search Gujarat Samachar

કમલ હાસન, રજનીકાંત અને શ્રીદેવી જેવા પ્રતિભાશાળી કલાકારોને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મકાર કે. બાલાચંદર (૮૪)નું ગત સપ્તાહે ચેન્નાઇમાં ટુંકી માંદગી બાદ નિધન થયું છે. પોતાની ફિલ્મોમાં હિંમતભર્યા વિષયો, મહિલાઓના...

લંડનઃ લેબર પાર્ટીને ૨૦૧૦થી સમર્થન આપી રહેલા ભારતીય, કેરેબિયન અને આફ્રિકન મતદારોની સંખ્યામાં આંચકાજનક ઘટાડો થયો હોવાનું બ્રિટિશ ઈલેક્શન સ્ટડીના અભ્યાસે...

કોઈ ન્યૂઝ કવરેજને ૨૮ જેટલાં વર્ષ વીતી ગયાં હોય ત્યારે પણ મારી ધારણા બહારના પ્રતિસાદ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના વહાલા વાચકો તરફથી મળ્યાં છે. મુંબઈ એરપોર્ટ ખાતે સી.બી. પટેલની ૯ કલાકની અટકાયત વિશે અજાણ અસંખ્ય વાચકોએ આવી ભયાનક અને ગેરકાનૂની...

પૂજ્ય જલારામ બાપા ત્યાગ, વૈરાગ્ય અને શક્તિના મૂર્તિરૂપ હતા. વ્યક્તિઓના અંગતજીવનમાં અને સામૂહિક જીવનમાં પ્રેરણાસ્ત્રોત હતા. સહજ સાદગીને વરેલા પૂજ્ય જલારામ બાપા અને માતુશ્રી વિરબાઈએ ભૂખ્યાને જમાડવાનું ઉત્કૃષ્ઠ સેવાનું ઉદારણ પૂરું પાડ્યું છે.

બર્મિંગહામઃ સોલિહલ વિમેન્સ ઈન્સ્ટિટ્યુટ, બર્મિંગહામ ખાતે સાઉથ એશિયન કળા જૂથ શ્રુથિ યુકે દ્વારા વાર્ષિક ભોજન સમારંભ યોજાયો હતો. આ સમારંભમાં ચારથી ૧૪ વર્ષ...

સધર્ન રેલવે દ્વારા હવે બ્રાઇટન સ્ટેશને ટ્રેનની ટિકીટ લેવા માટે લાગતી લાઇનોને સુચારૂ કરવા માટે ટીકીટ આપવાનું શરૂ કરાયુ છે. સ્ટેશનનું નવિનીકરણ કરાયા બાદ આ પધ્ધતિ અમલમાં મૂકાઇ છે. પરંતુ તેને કારણે પહેલે જ દિવસે સ્ટાફ પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.

ભારત રાષ્ટ્રને તેના દરિયાપારના વિશાળ ડાયસ્પોરા સાથે સંપર્ક સાધવા અને તેમના જ્ઞાન, તજજ્ઞતા અને કૌશલ્યને એક સામાન્ય મંચ પર લાવવા ભારત સરકારની મિનિસ્ટ્રી...

બ્રિટનમાં રહેતા અને પોતાની જાતને સભ્ય ગણાવતા કેટલાક ગુજરાતી યુવાનો ભારતથી પરણીને લવાયેલ પત્નીની મારઝુડ કરી માનસિક શારીરિક ત્રાસ આપી આર્થિક શોષણ કરતા હોવાના ગંભીર બનાવો બહાર આવ્યા છે. આશ્ચર્ય સાથે આઘાતની વાત એ છે કે ભોગ બનેલ યુવતીઅો બધીય તકલીફોને...